શોધખોળ કરો

રશિયાની ખૂંખાર મહિલા સ્નાઇપરની ધરપકડ, નનમાંથી શૂટર બનેલી આ મહિલાએ 40થી વધુ યૂક્રેનીઓને કરી દીધા છે ઠાર, જાણો

યૂક્રેન સેનાએ ડોનબાસમાંથી એક એવી મહિલાને ઝડપી છે જેની તપાસ છેલ્લા ઘણાસમયથી હતી. જાણકારી અનુસાર, આ મહિલા રશિયન સેનાની સૌથી ખૂંખાર સ્નાઇપર છે,

નવી દિલ્હીઃ યૂક્રેન અને રશિયા વચ્ચે આજે યુદ્ધનો 36મો દિવસ છે. રશિયા યૂક્રેનના અનેક શહેરોને તબાહ કરી રહ્યું છે. કીવ, ખારકીવ, લવીવ, મારિયુપોલ, ઓડેસા સહિતાના અનેક શહેરોમાં રશિયન સેનાના હુમલાથી તબાહીનો આલામ થઇ ગયો છે. દુનિયાભરના દેશો રશિયાની નિંદા કરી રહ્યાં છે, વળી યૂક્રેન પણ રશિયાનો જબરદસ્ત રીતે સામનો કરી રહ્યુ છે, હાર માનવા તૈયાર નથી. 

આ બધાની વચ્ચે યૂક્રેન સેનાએ ડોનબાસમાંથી એક એવી મહિલાને ઝડપી છે જેની તપાસ છેલ્લા ઘણાસમયથી હતી. જાણકારી અનુસાર, આ મહિલા રશિયન સેનાની સૌથી ખૂંખાર સ્નાઇપર છે, જેનુ નામ ઇરીના સ્ટારિકોવા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇરીના સ્ટારિકોવા અત્યાર સુધી 40થી વધુ યૂક્રેનીઓને મોતને ઘાટ ઉતારી ચૂકી છે. આમાં યૂક્રેની મહિલાઓ સહિત બાળકો પણ સામેલ છે. ઇરીના સ્ટારિકોવાને પકડવી એ યૂક્રેન સેના માટે એક મોટી સફળતા ગણી શકાય છે. 

યૂક્રેની સેનાના બનાવતી હતી નિશાન -
જાણકારી અનસાર, ઇરીના સ્ટારિકોવા વર્ષ 2014 થી યૂક્રેન વિરુદ્ધ લડી રહી છે. આ યુદ્ધ શરૂ થયા પહેલા ઇરીના સ્ટારિકોવા અલગાવવાદીઓ સાથે મળીને યૂક્રેની સેનાને નિશાન બનાવતી હતી, જેના કારણે આને પકડવી જરૂરી બની ગયુ હતુ. જાણકારી અનુસાર, શરૂઆતમાં યૂક્રેની સૈનિક આને ઓળખી ના શક્યા, પરંતુ હૉસ્પીટલમાં ભરતી કરાવાયા બાદ તેની અસલ ઓળખ સામે આવી હતી.  

ઇરીના સ્ટારિકોવા પહેલા હતી નન -
યૂક્રેના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇરીના સ્ટારિકોવા મૂળ રીતે સાર્બિયાની રહેવાસી છે, અને સેનામાં આવ્યા પહેલા એક નન રહી ચૂકી છે. ઇરીના સ્ટારિકોવાની બે દીકરીઓ છે અને તેનો પતિ તેની સાથે તલાક લઇ ચૂક્યો છે. 

આ પણ વાંચો......... 

ભારતમાં ધૂમ મચાવનારી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ The Kashmir Files આ દિવસે UAEમાં રીલિઝ થશે

હવામાન વિભાગે રાજ્યમાં આવતીકાલથી ચાર દિવસ હીટવેવની કરી આગાહી

Aadhaar Pan Link: પાન-આધાર લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો લિંક નહીં કરાવો તો કેટલો લાગશે દંડ

પ્રમોશનમાં અનામત રદ કરવાના વિરોધમાં કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટમાં કહ્યુ- 4.5 લાખ કર્મચારીઓને થશે અસર

Bank Rules: જો તમારું પણ આ બેંકોમાં ખાતું છે, તો એપ્રિલથી નિયમોમાં થશે ફેરફાર, જલ્દી કરો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર

PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ABP Premium

વિડિઓઝ

Vaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Embed widget