શોધખોળ કરો
Advertisement
ગૂગલ પર ‘વિશ્વનો સૌથી સારો ટૉયલેટ પેપર’ સર્ચ કરવાથી જોવા મળે છે પાકિસ્તાની ઝંડો, જાણો વિગત
નવી દિલ્હીઃ પુલવામા હુમલા બાદ ગૂગલમાં બેસ્ટ ટૉયલેટ પેપર ઇન ધ વર્લ્ડ સર્ચ કરવામાં આવે તો પાકિસ્તાનના ઝંડાનો ફોટો આવે છે. ટ્વિટર પર આને લઈ #besttoiletpaperintheworld પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે. લોકો સર્ચ રિઝલ્ટના સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે.
વાંચોઃ પુલવામા હુમલો: મોદી સરકારના કયા મહિલા મંત્રીએ શહીદો માટે આપ્યો એક મહિનાનો આખો પગાર, જાણો વિગત
આ પહેલા ગૂગલ પર ઈડિયટ સર્ચ કરવાથી અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો આવતો હતો. જ્યારે ભિખારી સર્ચ કરવાથી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો ફોટો આવતો હતો.
વાંચોઃ પુલવામા હુમલોઃ વડોદરામાં વરઘોડામાં વાગ્યા દેશ ભક્તિના ગીતો, વર-વધૂ જોવા મળ્યા તિરંગા સાથે
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ગુરુવારે સીઆરપીએફ જવાનોના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ સામે આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion