શોધખોળ કરો
Advertisement
અરૂણાચલ પ્રદેશમાં 6.1 તીવ્રતાથી ભૂકંપના ઝટકા, નેપાલ પણ હલ્યુ, જાનમાલને નુકશાન નહીં
પહેલો ઝટકો સવારે 6.45 મિનીટે કાઠમંડૂમાં આવ્યો અને તેની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 4.8 હતી. ત્યારબાદ 6.29 મિનીટ અને 6.40 મિનીટ પર 5.2 અને 4.3ની તીવ્રતાથી ભૂકંપ આવ્યો હતો
નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશ અને નેપાલમાં ભૂકંપના મોટા ઝટકા અનુભવાયા છે. અરુણાચલ પ્રદેશમાં મોડી રાત્રે લગભગ 1.45 મિનીટે ભૂકંપ આવ્યો હતો અને આની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 6.1 હતી. વળી આજે સવારે લગભગ 6.30 વાગે બે અલગ અલગ વિસ્તારોમાં ભૂકંપના ત્રણ ઝટકા અનુભવાયા હતા.
પહેલો ઝટકો સવારે 6.45 મિનીટે કાઠમંડૂમાં આવ્યો અને તેની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 4.8 હતી. ત્યારબાદ 6.29 મિનીટ અને 6.40 મિનીટ પર 5.2 અને 4.3ની તીવ્રતાથી ભૂકંપ આવ્યો હતો. આનું કેન્દ્ર નેપાલનું ધાદિંગ જિલ્લાનું નૌબત હતુ. જોકે, ભૂકંપથી કોઇ જાનમાલને નુકશાન થયાના રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી.National Emergency Operation Centre, Nepal: Earthquakes with magnitudes of 5.2 and 4.3 hit Naubise in Dhading District at 6:29 AM and 6:40 AM respectively, today. #Nepal
— ANI (@ANI) April 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement