શોધખોળ કરો

કાબુલ પર કબજા બાદ એમ્યૂઝમેન્ટ પાર્કમાં મસ્તી કરતાં જોવા મળ્યા તાલિબાની, જુઓ Video

અમ્યુઝમેન્ટ પાર્કમાં તાલિબાનીઓ મસ્તી કરતા હોય તેવા બે વીડિયો સામે આવ્યા છે.

અફઘાનિસ્તાન (Afghanistan) માં 20 વર્ષ બાદ તાલિબાન (Taliban) ફરી સત્તામાં આવી ગયું છે. રવિવારે તાલિબાને રાજધાની કાબુલ પર કબ્જો કર્યો. બીજા જ દિવસે તાલિબાન લડવૈયાઓ (Talibani Fighters) કાબુલના એક મનોરંજન પાર્કમાં મસ્તી કરતા જોવા મળ્યા. તેના વીડિયો (Taliban Video) પણ સામે આવ્યા છે.

અમ્યુઝમેન્ટ પાર્કમાં તાલિબાનીઓ મસ્તી કરતા હોય તેવા બે વીડિયો સામે આવ્યા છે. એક વીડિયોમાં તાલિબાનીઓને હાથમાં બંદૂક સાથે ઇલેક્ટ્રિક કાર ચલાવતા બતાવવામાં આવ્યા છે. અન્ય વીડિયોમાં કેટલાક તાલિબાનીઓ ઘોડા પર સવારી કરતા જોવા મળે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કાબુલ કબજે કર્યા બાદ તાલિબાન કેવી મજા કરી રહ્યા છે. એક તરફ તાલિબાન આવતાની સાથે જ જ્યાં સામાન્ય લોકોમાં ભયનો માહોલ છે. લોકો ઘરની બહાર નીકળતાં ડરે ​​છે. દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે તો બીજી બાજુ તાલિબાનો મજા કરી રહ્યા છે.

રવિવારે તાલિબાન દ્વારા કાબુલ પર કબજો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સોમવારનો પહેલો દિવસ હતો. ટોલો ન્યૂઝ અનુસાર એક દિવસમાં અફઘાનિસ્તાનમાં ઘણું બધું બદલાઈ ગયું છે. મોટાભાગની દુકાનો, ધંધા, સરકારી કચેરીઓ વગેરે બંધ રહ્યા હતા. ટ્રાફિક પર પણ અસર જોવા મળી હતી. તે જ સમયે મહિલાઓના જાહેર દેખાવમાં ઘટાડો થયો હતો.

ટોલો ન્યૂઝ સાથે વાત કરતા, ઘણા રહેવાસીઓએ કહ્યું કે સરકારી સંસ્થાઓ વહેલી તકે ખોલવી જોઈએ, જેથી લોકો તેમના કામ પર જઈ શકે. કેટલાક લોકોએ શહેરમાં ગેરકાયદે સશસ્ત્ર જૂથોની હાજરી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. કેટલાક લોકોએ કહ્યું કે આવનારા સમયમાં તેઓ ઓછામાં ઓછા ઘરની બહાર નીકળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Rain Forecast:  ગુજરાતમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી તો આ જિલ્લામાં ઘટશે જોર, જાણો અપડેટ્સ

ગુજરાતમાં કરદાતાની સંખ્યામાં 145 ટકાનો વધારો, છેલ્લા 8 વર્ષમાં 12.66 લાખને પાર પહોંચ્યો આંકડો

Narmada Dam: નર્મદા ડેમની જળસપાટી 117 મીટરથી ઉપર પહોંચી, નદીમાં છોડાઇ રહ્યું છે પાણી, ભારે વરસાદથી તંત્ર એલર્ટ

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની પાંચ સૌથી મોટી ઈનિંગ, વિયાન મુલ્ડરે દિગ્ગજોની યાદીમાં મારી એન્ટ્રી
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની પાંચ સૌથી મોટી ઈનિંગ, વિયાન મુલ્ડરે દિગ્ગજોની યાદીમાં મારી એન્ટ્રી
Advertisement

વિડિઓઝ

Ahmedabad Crime : અમદાવાદના બોપલમાં સિક્યુરિટી ગાર્ડે 17 વર્ષીય સગીરા પર ગુજાર્યું દુષ્કર્મ
Surat Loot With Murder : ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં લૂંટારૂ બેફામ, જ્વેલરની ગોળી મારીને હત્યા
Gujarat Rain Forecast: રાજ્યમાં 5 દિવસ ગાજવીજ સાથે પડશે વરસાદ, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આાગાહી
Ambalal Patel : નર્મદા અને સાબરમતી નદી થશે બે કાંઠે, 10 ઇંચ સુધીનો પડશે વરસાદ, અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : શૌચાલયો પણ સુરક્ષિત નહીં !
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast:  ગુજરાતમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી તો આ જિલ્લામાં ઘટશે જોર, જાણો અપડેટ્સ
Rain Forecast: ગુજરાતમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી તો આ જિલ્લામાં ઘટશે જોર, જાણો અપડેટ્સ
ગુજરાતમાં કરદાતાની સંખ્યામાં 145 ટકાનો વધારો, છેલ્લા 8 વર્ષમાં 12.66 લાખને પાર પહોંચ્યો આંકડો
ગુજરાતમાં કરદાતાની સંખ્યામાં 145 ટકાનો વધારો, છેલ્લા 8 વર્ષમાં 12.66 લાખને પાર પહોંચ્યો આંકડો
Narmada Dam: નર્મદા ડેમની જળસપાટી 117 મીટરથી ઉપર પહોંચી, નદીમાં છોડાઇ રહ્યું છે પાણી, ભારે વરસાદથી તંત્ર એલર્ટ
Narmada Dam: નર્મદા ડેમની જળસપાટી 117 મીટરથી ઉપર પહોંચી, નદીમાં છોડાઇ રહ્યું છે પાણી, ભારે વરસાદથી તંત્ર એલર્ટ
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની પાંચ સૌથી મોટી ઈનિંગ, વિયાન મુલ્ડરે દિગ્ગજોની યાદીમાં મારી એન્ટ્રી
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની પાંચ સૌથી મોટી ઈનિંગ, વિયાન મુલ્ડરે દિગ્ગજોની યાદીમાં મારી એન્ટ્રી
Surat News: સુરતમાં આ બીમારીએ ઉંચક્યું માથુ, છેલ્લા 10 દિવસમાં 12ના મૃત્યુએ વઘારી ચિંતા

Jobs 2025: NHAIમાં આ પદ માટે બહાર પડી ભરતી, બે લાખથી વધુ મળશે પગાર

બેન્ક, પોસ્ટ ઓફિસ... આવતીકાલે 25 કરોડ કર્મચારીઓની હડતાળ,  જાણો શું ખુલ્લુ રહેશે અને શું રહેશે બંધ

IP Rating: પાણીમાં ડૂબ્યાં બાદ પણ ફોન રહેશે સેફ, ખરીદી પહેલા આ રેટિંગનું જાણો ગણિત

Embed widget