શોધખોળ કરો

PM Johnson on Russian Banks: UK 5 રશિયન બેંકો પર પ્રતિબંધો લાદશે, બ્રિટિશ PM Boris Johnson કરી જાહેરાત

Russia Ukraine Conflict: રશિયા અને યુક્રેનનો વિવાદ વધી રહ્યો છે. આ દરમિયાન આજે બ્રિટિશ પીએમ બોરિસ જોનસને મોટી જાહેરાત કરી રહી છે.

Russia Ukraine Conflict: રશિયા અને યુક્રેનનો વિવાદ વધી રહ્યો છે. આ દરમિયાન આજે બ્રિટિશ પીએમ બોરિસ જોનસને મોટી જાહેરાત કરી રહી છે. ન્યૂઝ એજન્સી એએફપીના ટ્વીટ પ્રમાણે, યુકેના પીએમ બોરિસ જોહન્સને પાંચ રશિયન બેંકો પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. મોસ્કોમાં સૈના તૈનાત કરવામાં આવતાં તેમણે આ પગલું લીધું છે.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને મંગળવારે સુરક્ષા વડા સાથેની સવારની બેઠક પછી સંસદમાં રશિયા સામે આર્થિક પ્રતિબંધોના પ્રથમ અવરોધનું વચન આપ્યું હતું. પીએમ જ્હોન્સને પત્રકારોને જણાવ્યું હતું કે, "આ (પ્રતિબંધો) રશિયાને ઘણી અસર કરશે અને હુમલાની સ્થિતિમાં અમે ઘણું બધું કરવાના છીએ. એમાં કોઈ શંકા નથી કે જો રશિયન કંપનીઓને યુકેના  બજારોમાંથી મૂડી એકત્ર કરતી અટકાવવામાં આવશે તો તેને નુકસાન થવાનું શરૂ થશે.

પુતિનનો યુક્રેન પર હુમલો કરવાનો ઇરાદો'

બ્રિટીશ પીએમએ કહ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુક્રેન પર સંપૂર્ણ પાયે આક્રમણ કરવાનો ઈરાદો ધરાવે થછે. આવું પગલું વિનાશક હશે. તે કોઈપણ અન્ય યુરોપિયન દેશને જીતવાનો પ્રયાસોમાં સફળ ન થવા જોઈએ.

UNSCમાં ભારતે શું કહ્યું

યુક્રેન પર યુએનએસસીની બેઠકમાં ભારતે કહ્યું કે તમામ પક્ષો આ મુદ્દાને અત્યંત સંયમથી ઉકેલે તે જરૂરી છે. વહેલામાં વહેલી તકે ઉકેલ આવે તેની ખાતરી કરવા માટે રાજદ્વારી પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા માટે અમે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાની મહત્વપૂર્ણ જરૂરિયાત પર ભાર મૂકીએ છીએ. યુક્રેનમાં વધી રહેલા તણાવ વચ્ચે યુએનએસસીની બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે ભારતના નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. 20,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો યુક્રેનના વિવિધ ભાગોમાં અને તેના સરહદી વિસ્તારોમાં રહે છે અને અભ્યાસ કરે છે. તે ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.

યુક્રેન કોઈથી ડરતું નથી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ રાષ્ટ્રને સંબોધનમાં કહ્યું કે યુક્રેન "કોઈથી ડરતું નથી". રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પૂર્વી યુક્રેનના અલગતાવાદી વિસ્તારોની સ્વતંત્રતાને માન્યતા આપતાં તેમના સૈનિકોને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો

Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ

Embed widget