શોધખોળ કરો

મસૂદ અઝહરને બચાવવાને લઇને UNSCના સભ્ય દેશો નારાજ, હવે ભરી શકે છે આ મોટુ પગલુ

વૉશિંગટનઃ જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાને લઇને ચીને ભારતના માર્ગમાં અડંગો નાંખ્યો છે. ચીને ચોથી વાર પોતાનો વીટો પાવર વાપરીને મસૂદ અઝહરને બચાવ્યો છે. ચીનના આ વલણથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યોએ ચીનને ચેતાવણી આપી છે કે જો ચીન પોતાની આ નીતિ પર અડી રહેશે, તો જવાબદાર સભ્યો પરિષદમાં ‘અન્ય પગલા ભરવા પર મજબૂર’ થઇ શકે છે. સુરક્ષા પરિષધના એક દૂતે ચીનને ચોખ્ખી ચેતાવણી આપતા કહ્યું કે, ‘જો ચીન આ કાર્યમાં બાધા પેદા કરવાનું ચાલુ રાખશે તો જવાબદાર દેશો સુરક્ષા પરિષદમાં અન્ય પગલા ભરી શકે છે. આવી પરિસ્તિથિ પેદા ના થવી જોઇએ.’ મસૂદ અઝહરને બચાવવાને લઇને UNSCના સભ્ય દેશો નારાજ, હવે ભરી શકે છે આ મોટુ પગલુ દૂતે પોતાની ઓળખ છુપી રાખવાની શર્ત પર પીટીઆઇને આ વાત કહી હતી, દૂતે કહ્યું કે, ચીને ચોથી વાર આ કામ કર્યુ છે, ચીને એ જ કામ કરવાનુ હોય જે સુરક્ષા પરિષદે તેને સોંપ્યુ છે. જો આમ નહીં થાય તો અન્ય પગલા ભરાઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
Salman Khan Threat: સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન

ABP Premium

વિડિઓઝ

Australian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણયVay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડSurendranagar Farmer: સુરેન્દ્રનગરમાં એરંડાના પાકમાં કાળી ઈયળના ઉપદ્રવથી ખેડૂતો પરેશાનShah Rukh Khan:બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનને જીવથી મારી નાંખવાની મળી ધમકી, પોલીસ સ્ટેશનમાં નોંધાયો કેસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
Salman Khan Threat: સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
Health Tips: કેન્સર જેવી જીવલેણ બીમારીઓના મુખ્ય કારણો, તુરંત તમારી આ આદતોને બદલી નાખો

વૃદ્ધાવસ્થામાં પણ લોખંડ જેવા મજબૂત હાડકા રહેશે, તમારા રોજિંદા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો

Mahindra Thar પર મળી રહ્યું છે 3 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો કયા વેરિઅન્ટમાં મળશે સૌથી વધુ ફાયદો?

Gujarat Titansની કિસ્મત બદલાશે, જાણો કયા ખેલાડીઓને કર્યા રિટેન અને કોણ થયા રિલીઝ?

Embed widget