શોધખોળ કરો

Coronavirus: અમેરિકામાં અત્યાર સુધીમાં 78 હજાર મોત, 24 કલાકમાં 29 હજાર નવા કેસ અને 1671 મોત

કોરોના વાયરસનો કહેર અમેરિકામાં સતત વધી રહ્યો છે. અહીં દરરોજ આશરે 2 હજાર લોકોના મોત થઈ રહ્યા છે. શુક્રવારે 29,043 નવા કેસ સામે આવ્યા છે અને 1671 લોકોના કોરોના વાયરસથી મોત થયા છે.

Coronavirus: કોરોના વાયરસનો કહેર અમેરિકામાં સતત વધી રહ્યો છે. અહીં દરરોજ આશરે 2 હજાર લોકોના મોત થઈ રહ્યા છે. શુક્રવારે 29,043 નવા કેસ સામે આવ્યા છે અને 1671 લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. આના એક દિવસ પહેલા અમેરિકામાં 29,531 નવા કેસ સામે આવ્યા હતા અને 2129 લોકોના મોત થયા હતા. દુનિયાના આશરે ત્રીજા ભાગના કેસ અમેરિકામાં છે. અહીં 13 લાખ લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, કેલિફોર્નિયામાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા શનિવાર સવાર સુધી વધીને 13 લાખ 21 હજાર 666 થઈ છે. અહીં કુલ 78,599 લોકોના મોત થયા છે. જ્યારે બે લાખ 23 હજાર લોકો સ્વસ્થ થયા છે. અમેરિકા ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધુ 340705 કેસ સામે આવ્યા છે. માત્ર ન્યૂયોર્કમાં 26585 લોકોના મોત થયા છે. ન્યૂજર્સીમાં 137212 કોરોના દર્દીઓમાંથી 8986 લોકોના મોત થયા છે. મૈસાચુસેટ્સ,ઈલિનોયસ પણ સૌથી વધુ પ્રભાવિત છે. અમેરિકાએ બેરોજગારીનો સૌથી ખરાબ સમય 1933માં જોયો હતો જ્યારે દુનિયા વૈશ્વિક મંદીની ચપેટમાં આવી હતી, જેની શરૂઆત અમેરિકાથી થઈ હતી. એ સમયે અમેરિકામાં બેરોજગારી દર 25 ટકા સુધી પહોંચ્યો હતો. હાલ પણ અમેરિકી અર્થશાસ્ત્રી એ વાતની આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે અમેરિકામાં મે મહિનામાં બેરોજગારીનો દર 20 ટકાને પાર કરશે, કારણ કે આગામી કેટલાક મહિનાઓ સુધી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવી મુશ્કેલ છે. એક આશંકા છે કે આ બેરોજગારી 2021 સુધી રહી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન-અમેરિકા વચ્ચે મહાયુદ્ધના એંધાણ: USનો રડાર પર હુમલો, કુવૈતમાં 7 મિસાઈલો તોડી પડાઈ
ઈરાન-અમેરિકા વચ્ચે મહાયુદ્ધના એંધાણ: USનો રડાર પર હુમલો, કુવૈતમાં 7 મિસાઈલો તોડી પડાઈ
ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે વિશ્વમાં ચોમાસું રહેશે નબળું, WMOની ચેતવણી
ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે વિશ્વમાં ચોમાસું રહેશે નબળું, WMOની ચેતવણી
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે

વિડિઓઝ

Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
હવે Chat લીક થવાનો ડર ખતમ? WhatsApp ટેક્સ્ટ મેસેજ માટે લાવી શકે છે 'View Once' ફીચર
હવે Chat લીક થવાનો ડર ખતમ? WhatsApp ટેક્સ્ટ મેસેજ માટે લાવી શકે છે 'View Once' ફીચર
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Embed widget