પતિ હતો નપુંસક, પત્નીએ તેને 'મર્દ' બનાવવા રાત્રે પતિના પ્રાઇવેટ પાર્ટ પર છાંટ્યો સ્પ્રે ને પછી..............
ડેલી સ્ટારના રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં રહેનારા એક 45 વર્ષીય વ્યક્તિ છેલ્લા કેટલાય સમયથી નપુંસકતા (Impotence) સામે ઝઝૂમી રહ્યો હતો.
વૉશિંગટનઃ પતિ-પત્નીના શારીરિક સંબંધોને લઇને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક કપલની વચ્ચે શરીર સુખ માણવામાં નપુંસકતા (Impotence) આડે આવતી હતી, આ વાતને કાયમ માટે દુર કરવા પત્નીએ એક કિમીયો કર્યો, અને આખરે તેનુ ખરાબ પરિણામ ભોગવવુ પડ્યુ. આ ઘટના અમેરિકાની છે. અહીં એક પત્નીએ પોતાના પતિને નસુંસકતાથી બહાર લાવવા માટે, તેને મર્દ બનાવવા માટે રાત્રે તેના પ્રાઇવેટ પાર્ટ પર સ્પ્રે છાંટી દીધો હતો, બાદમાં તેને હોસ્પીટલાઇઝ કરાવવો પડ્યો હતો.
ડેલી સ્ટારના રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં રહેનારા એક 45 વર્ષીય વ્યક્તિ છેલ્લા કેટલાય સમયથી નપુંસકતા (Impotence) સામે ઝઝૂમી રહ્યો હતો. તે પત્ની સાથે શરીર સંબંધો બાંધી ન હતો શકતો. પતિ ઇરેક્ટાઇલ ડિસ્ફન્ક્શનની સમસ્યાથી પીડાતો હતો, તેને પોતાના પ્રાઇવેટ પાર્ટ પર અનેક દવાઓનો ઉપયોગ કર્યો પરંતુ કંઇજ અસર ના થઇ. છેવટે પત્નીએ એક તુક્કો લગાવ્યો.
પત્નીએ પોતાના પતિને મર્દ બનાવવાનુ વિચાર્યુ અને એક નવો પ્રયોગ કર્યો, તેને ઇન્સૂલેશન સ્પ્રેની કેન ખરીદી, આ પછી રાત્રે પતિના પ્રાઇવેટ પાર્ટ પર આને સ્પ્રે -છાંટી દીધી. સ્પ્રેનો છંટકાવ બાદમાં એક ફૉમ બની ગયો અને પ્રાઇવેટ પાર્ટ મજબૂત થઇ ગયો, બાદમાં પતિ પત્ની બન્નેએ રિલેશન બનાવ્યા. આગાલા બે થી ત્રણ દિવસ સુધી બન્નેએ ખુબ એન્જૉય કર્યુ પરંતુ ધીમે ધીમે પતિને પ્રૉબ્લમ થવા લાગ્યો અને તેને તાત્કાલિક હૉસ્પીટલાઇઝ થવુ પડ્યુ હતુ.
ખરેખરમાં, સ્પ્રેનુ ફૉમ અંદર જતાં તે પથ્થરની જેમ ટાઇટ થઇ ચૂક્યુ હતુ, જેના કારણે પતિને પેશાબ કરવમાં તકલીફ થવા લાગી હતી. લગભગ ત્રણ અઠવાડિય બાદ પતિની હાલત એકદમ બગડી ગઇ અને તેને આખરે ઓપરેશનનો સહારો લેવો પડ્યો હતો. ડૉક્ટરોએ ચેકઅપ કર્યુ તો જાણવા મળ્યુ કે યૂરિન (Urine) માટેની નસો ફાટી ગઇ છે, અને બાદમાં સર્જરી કરવી પડી હતી.
આ પણ વાંચો........
લોકરક્ષક દળની લેખિત પરીક્ષા આ તારીખે લેવાશે, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી
Omicron Origin: શું ઉંદરોમાંથી માણસોમાં આવ્યો Omicron? નવા સ્ટડીમાં કરવામાં આવ્યો દાવો
16 વર્ષની વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે માણ્યુ શરીર સુખ, અને પછી.....