શોધખોળ કરો

'જ્યાં સુધી કેનેડા ટેક્સ નહી હટાવે ત્યાં સુધી તેની સાથે કોઇ વાતચીત નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત

US President Donald Trump: અમેઝોન, ગૂગલ અને મેટા જેવી અમેરિકન ટેક કંપનીઓને અસર કરશે

US President Donald Trump:  અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યાં સુધી કેનેડા કેટલાક કર નાબૂદ ન કરે ત્યાં સુધી અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો આગળ વધશે નહીં. તેમણે કેનેડાને "ખરાબ વર્તન" કરનારો દેશ ગણાવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે તેઓ કેટલાક કર, ખાસ કરીને ડિજિટલ સર્વિસ ટેક્સ (DST) દૂર કરવાની માંગ કરી રહ્યા છે, જે સોમવારથી લાગુ થવા જઈ રહ્યો છે અને અમેઝોન, ગૂગલ અને મેટા જેવી અમેરિકન ટેક કંપનીઓને અસર કરશે. આ ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે એ પણ ખુલાસો કર્યો કે તેમને ટિકટોક માટે એક ખરીદનાર મળ્યો છે જે કેટલાક "ખૂબ જ ધનિક લોકો"નું જૂથ છે. તેઓ લગભગ બે અઠવાડિયામાં આ જૂથનું નામ જાહેર કરશે.

ઈરાન પર દાવો

આ જ વાતચીતમાં તેમણે ઈરાન વિશેના તેમના જૂના દાવાઓનો પણ દોહરાવ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ નાશ પામ્યો છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઈરાન ટૂંક સમયમાં કોઈ પરમાણુ બોમ્બ બનાવી શકશે નહીં. તેમણે કહ્યું હતું કે, "તેઓ નજીકના ભવિષ્યમાં પરમાણુ શસ્ત્રો મેળવી શકશે નહીં. અમારે તેમના પર હુમલો કરવો પડ્યો કારણ કે તેઓ પરમાણુ બોમ્બ બનાવવાની નજીક હતા."

કેનેડાને ચેતવણી

શુક્રવારે અગાઉ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર તમામ વેપાર વાટાઘાટો તાત્કાલિક સમાપ્ત કરવાની જાહેરાત પણ કરી હતી, જેમાં કેનેડાના ડિજિટલ સર્વિસ ટેક્સને "અમેરિકા પર સીધો અને સ્પષ્ટ હુમલો" ગણાવ્યો હતો.

તેમણે ચેતવણી પણ આપી હતી કે કેનેડિયન માલ પર નવા ટેરિફ આગામી સાત દિવસમાં જાહેર કરવામાં આવશે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ હજુ સુધી આ અંગે જાહેરમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ તેમની સરકારે ડિજિટલ સર્વિસ ટેક્સ લાદવાનો બચાવ કર્યો છે.                                                                                                           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા
EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Embed widget