UNSCમાં ટ્રમ્પે ચીનને આડે હાથ લઈને શું કર્યો પ્રહાર, જાણો વિગતે
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કેનેડા અને મેક્સિકો સાથે નવી ટ્રેડ ડીલ પર કામ કરી રહ્યા છીએ. બ્રિટન સાથે પણ વાત ચાલી રહી છે. ચીને રિફોર્મ લાગુ કરવાની ના પાડી દીધી છે. ચીને કરન્સી સાથે છેડછાડ કરી, ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીની ચોરી કરી છે.

ઈરાન આતંકવાદમાં વિશ્વમાં નંબર એક દેશ છે. સાઉદીના ઓઈલ ઠેકાણા પર હુમલામાં ઈરાન સામેલ છે. અમારા અનેક દુશ્મનો હવે દોસ્તમાં બદલાઈ ગયા છે. અમેરિકા શાંતિ ઈચ્છે છે. બિનકાયદેસર પ્રવાસીઓ અમારા માટે સૌથી મોટો પડકાર છે. મોટા સ્તર પર માઇગ્રેશન ખતરનાક છે. માઈગ્રેશનથી તેમની સરહદોની રક્ષા કરવાનો દરેક દેશને અધિકાર છે. માનવ તસ્કરી એક મોટી સમસ્યા છે.US Pres: Decades later this theory has been proven wrong. Not only has China declined to adopt promised reforms, it has embraced an economic model dependent on massive market barriers,currency manipulation,product dumping,forced technology transfers&theft of intellectual property https://t.co/ykWdrPLjs5
— ANI (@ANI) September 24, 2019
વેનેઝુએલામાં એક ભ્રષ્ટ વામપંથી સરકાર છે. અમેરિકા કયારેય વામપંથ અને સમાજવાદને પસંદ નહીં કરે. આ વિચારધારાએ વિશ્વભરમાં લાખો લોકોના જીવ લીધા હતા. વિશ્વના 80 ટકા દેશોમાં ધાર્મિક સ્વતંત્રતાને ખતમ કરી દેવામાં આવી છે અથવા ખતરામાં છે. ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, કહ્યું- ભારત-પાકિસ્તાનને લઈ મને આ ચિંતા છે, જાણો વિગત કાશ્મીર પર ઇમરાનનો પ્રોપગેન્ડા ફરી થયો ફેલ, ડોનાલ્ડ ટ્રમ્પે ઉડાવી જોરદાર મજાક, જાણો વિગતેUS Pres : US lost 60,000 factories after China entered WTO. This is happening to other countries all over the globe. WTO needs drastic change. 2nd largest economy in world shouldn't be allowed to declare itself a developing country in order to game the system at others' expense. pic.twitter.com/67hWp0gHG3
— ANI (@ANI) September 24, 2019





















