શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, કહ્યું- ભારત-પાકિસ્તાનને લઈ મને આ ચિંતા છે, જાણો વિગત
ટ્રમ્પે મીડિયા સમક્ષ કહ્યું કે, મને લાગે છે કે જ્યાં સુધી પાકિસ્તાન, ભારતની વાત છે તો હું ચોક્કસપણ તેમની મદદ કરવા તૈયાર છું. મને લાગે છે કે તેઓ મારી મદદ બાદ કોઈક ચોક્કસ રીતે કરશે, પરંતુ તે બંનેના મત જુદા છે. મને તેની ચિંતા છે.
ન્યૂયોર્કઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં સામેલ થવા પત્ની મેલેનિયા સાથે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ફરી એકવાર કાશ્મીર મુદ્દે મધ્યસ્થીની રજૂઆત કરી હતી.
ટ્રમ્પે મીડિયા સમક્ષ કહ્યું કે, મને લાગે છે કે જ્યાં સુધી પાકિસ્તાન, ભારતની વાત છે તો હું ચોક્કસપણ તેમની મદદ કરવા તૈયાર છું. મને લાગે છે કે તેઓ મારી મદદ બાદ કોઈક ચોક્કસ રીતે કરશે, પરંતુ તે બંનેના મત જુદા છે. મને તેની ચિંતા છે.New York: The US President Donald Trump and first lady of the US, Melania Trump arrive at the United Nations General Assembly (UNGA). pic.twitter.com/eMzdVFtvgc
— ANI (@ANI) September 24, 2019
આ પહેલા ટ્રમ્પે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સાથે મુલાકાત બાદ કહ્યું કે, જો ભારત અને પાકિસ્તાન કાશ્મીર મુદ્દે વાત કરવા તૈયાર હોય તો હું મધ્યસ્થી માટે તૈયાર છું.#WATCH New York: US President Donald Trump says, "I think as far as Pakistan is concerned, India, their talking, I'm certainly willing to help. I think they would in a certain way like my help. But they've to both want it. They have very different views & I'm concerned about it." pic.twitter.com/Zst6saTWfd
— ANI (@ANI) September 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion