શોધખોળ કરો

અમેરિકાના વિઝા લેવા હોય તો હવે ફરજિયાત આપવી પડશે આ અંગત માહિતી, જાણો શું થયો નિયમમાં ફેરફાર ?

વિઝા અરજી કરનારા લોકોએ પોતાની સોશિયલ મીડિયાનું નામ, 5 વર્ષથી ઉપયોગમાં લેવામાં આવતું ઇમેઇલ એડ્રેસ અને ફોન નંબરની જાણકારી આપવી પડશે.

નવી દિલ્હીઃ અમેરિકન વિઝા માટે અરજી કરનારા તમામ લોકોએ હવે પોતાની સોશિયલ મીડિયા ડિટેઇલ્સની જાણકારી આપવી પડશે. અમેરિકન વિદેશ વિભાગના નવા નિયમો અનુસાર, વિઝા અરજી કરનારા લોકોએ પોતાની સોશિયલ મીડિયાનું નામ, 5 વર્ષથી ઉપયોગમાં લેવામાં આવતું ઇમેઇલ એડ્રેસ અને ફોન નંબરની જાણકારી આપવી પડશે. જે લોકો અભ્યાસ અથવા નોકરી માટે અમેરિકા જવા માંગે છે તેમને આ નીતિમાંથી છૂટ મળશે નહીં. જોકે, કેટલાક ડિપ્લોમૈટિક અને ઓફિશિયલ વિઝા અરજી કરનારાઓને આ નીતિમાંથી છૂટ આપવામાં આવશે. આ મામલામાં સંબંધિત એક અધિકારીએ કહ્યું કે, જો  કોઇ પણ પોતાની સોશિયલ મીડિયાની જાણકારીને લઇને ખોટું બોલશે તો તેને તેના પરિણામો ભોગવવા પડી શકે છે. નોંધનીય છે કે અમેરિકન વિદેશ વિભાગે છેલ્લા વર્ષે માર્ચમાં આ નીતિને લાગુ કરવાનો ઇરાદો જાહેર કર્યો હતો. જોકે, નવા નિયમો લાગુ થયા બાદ અમેરિકાએ કેટલાક વિઝા અરજીકર્તાઓ પાસે તેમની સોશિયલ મીડિયાની જાણકારી માંગી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2016માં પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન આ નીતિનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો ત્યારે અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન નામના એક સંગઠને કહ્યુ હતું કે, એ વાતના કોઇ પુરાવા નથી કે આ પ્રકારની સોશિયલ મીડિયા પર દેખરેખ રાખવાનો કોઇ ફાયદો થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget