શોધખોળ કરો
Advertisement
દુનિયાની સામે નાચવા મજબૂર પાકિસ્તાન, અર્થતંત્રને બચાવવા કર્યો ‘Belly Dance’, જુઓ વાયરલ Video
પેશાવરમાં આવેલા SCCI તરફથી 4 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બરની વચ્ચે અજરબૈજનની રાજધાની બાકૂમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ હાલમાં ભયંકર આર્થિક સંકળામણનો સામનો કરી રહેલ પાકિસ્તાન વિશ્નવા અનેક દેશની સામે ભીખ માગી માગવા મજબૂર છે. અર્થવ્યવસ્થાની સ્થિતિ એવી છે કે IMF પાસેથી એક રૂપિયો ન લેવાની વાત કરનાર ઈમરાન ખાન તેની જ સામે હાથ ફેલાવીને ઉભા છે. એવા સમયે જ્યારે પાકિસ્તાનને મજબૂત આર્થિક નીતિની જરૂરિયાત છે ને તેના પર ધ્યાન આપવાને બદલે બેલી ડાન્સની મદદ લેવામાં આવી રહી છે.
પેશાવરમાં આવેલા SCCI તરફથી 4 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બરની વચ્ચે અજરબૈજનની રાજધાની બાકૂમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્વેસ્ટર્સને આકર્ષવા માટે આ કાર્યક્રમમાં બેલી ડાંસનું પણ આયોજન કરવામાં આવ્યું. ઇમરાન ખાન અત્યારે પાકિસ્તાનનાં સહયોગી દેશોને સતત મદદની અપીલ કરી રહ્યા છે.
જાણકારી પ્રમાણે UAEએ પાકિસ્તાનને 3 મિલિયન ડૉલરની મદદ કરી છે. IMFની ટીમ પણ આ મહિને ત્રીજા અઠવાડિયાએ પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે છે. જણાવી દઇએ કે IMF આવતા 3 વર્ષમાં પાકિસ્તાનને 6 બિલિયન ડૉલરની મદદ કરશે. આ પહેલા IMF 2013માં પણ પાકિસ્તાનની મદદ કરી ચુક્યુ છે.When General Doctrine Chief Economist tries to lure investors into the Pakistan Investment Promotion Conference in Baku, Azerbaijan with belly dancers.... pic.twitter.com/OUoV85wmnV
— Gul Bukhari (@GulBukhari) September 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement