શોધખોળ કરો
Advertisement
3567 ફૂટની ઉંચાઈ પર સાંકડી સીડી પર ગયો આ વ્યક્તિ, વીડિયો થયો વાયરલ
એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં, એક વ્યક્તિ ખૂબ જ પાતળી સીડી ઉપર ચડી રહ્યો છે.
નવી દિલ્હી : દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં લોકો જવાથી ડરે છે. આજે અમે આવી જ એક જગ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ઉચાઈથી ડરતા લોકો માટે, આ જગ્યા ચોક્કસપણે ડરામણી હશે. આ સ્થળ શ્રીલંકામાં છે. શ્રીલંકા એ વિશ્વનો સૌથી સુંદર દેશ છે. આ એક એવો દેશ છે જે ખૂબ નાનો પણ કુદરતી સૌંદર્ય અને કલા સંસ્કૃતિથી ભરેલો છે. મંદિરો, મોટા ચાના બગીચા, પર્વતો અને દરિયા કિનારો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.
એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં, એક વ્યક્તિ ખૂબ જ પાતળી સીડી ઉપર ચડી રહ્યો છે. આ વીડિયો અંબુલુવા ટાવરનો છે, જે શ્રીલંકામાં જ સ્થિત છે. આ ટાવરની ઉચાઇ 3567 ફૂટ છે.
તેની ટોચ પરથી તમને આસપાસના વિસ્તારોના કેટલાક આકર્ષક દૃશ્યો જોવા મળશે. આ પર્વતની નજીક એક સુંદર લેન્ડસ્કેપ બગીચો છે જેમાં તમે તમારો સમય પસાર કરી શકો છો. ઉપરાંત, આમાંથી કેટલાક સારા તસવીરો લેવાનું ભૂલશો નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement