શોધખોળ કરો

છેલ્લા ત્રણ વર્ષમાં Marke Zuckerbergની સુરક્ષામાં કેમ કરાયો વધારો? ખુદ મેટાએ જ કર્યો ખુલાસો

મેટાએ તેના CEOની સુરક્ષા પર લાખો ડોલર ખર્ચ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં માર્ક ઝુકરબર્ગની સુરક્ષાનો ખર્ચ વધી ગયો છે.

Marke Zuckerberg: મેટાએ છેલ્લા ત્રણ વર્ષમાં સીઈઓ માર્ક ઝુકરબર્ગની અંગત સુરક્ષા પર $40 મિલિયનથી વધુ ખર્ચ કર્યા છે. જ્યારે ઝુકરબર્ગના પરિવાર દ્વારા ચલાવવામાં આવતા ફાઉન્ડેશને પણ એવા જૂથોને લાખો ડોલરનું દાન આપ્યું છે જે 'પોલીસને બદનામ' કરવા માગે છે અને આ પોલીસ વિરોધી જૂથો છે. ધ ન્યૂયોર્ક પોસ્ટ દ્વારા પ્રકાશિત અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે.

કંપનીની ફેબ્રુઆરી ફાઇલિંગમાં જણાવાયું છે કે CZI એ માર્ક ઝુકરબર્ગની વ્યક્તિગત સુરક્ષા પરના ખર્ચમાં $4 મિલિયનનો વધારો કર્યો છે. 2023માં Meta CEO માટે વ્યક્તિગત સુરક્ષાનો ખર્ચ $14 મિલિયન હતો. જ્યારે ગયા વર્ષે તે 10 મિલિયન ડોલર હતો. કંપનીએ કહ્યું કે માર્ક ઝુકરબર્ગની સિક્યોરિટી પર ખર્ચ તેમના પદ અને મેટાને કારણે વધી ગયો છે.

વર્ષ 2021માં સુરક્ષા પેકેજ $27 મિલિયન હતું

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઝુકરબર્ગે કોઈપણ બોનસ પેમેન્ટ, ઈક્વિટી ગિફ્ટ અને કોઈપણ અન્ય વળતર વિના વાર્ષિક પગારમાં માત્ર એક ડૉલર મેળવવાની વિનંતી કરી છે. નોંધપાત્ર રીતે મેટાએ માર્ક ઝુકરબર્ગ ચાન અને તેમની પુત્રીઓની સુરક્ષા માટે 2021માં લગભગ $27 મિલિયનનું સુરક્ષા પેકેજ નક્કી કર્યું હતું.

View this post on Instagram
 
A post shared by Mark Zuckerberg (@zuck)

પોલીસ વિરોધી જૂથને કેટલું દાન?

આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે 2020 પછી  DefundPolice.org પાછળની સંસ્થા પોલિસીલિંકને ચાન ઝુકરબર્ગ પહેલ તરફથી $3 મિલિયનનું દાન પ્રાપ્ત થયું છે. આ સંગઠન પોલીસ વિરોધી છે. આ ઉપરાંત માર્ક ઝુકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચાનના CZIએ પણ 'સોલિડેર' નામના અન્ય એન્ટિ-કોર્પ જૂથને $2.5 મિલિયનની સહાયની ઓફર કરી છે.

View this post on Instagram
 
A post shared by Mark Zuckerberg (@zuck)

ઝુકરબર્ગને કેટલો ફાયદો?

છેલ્લા કેટલાક વર્ષોમાં મેટાના CEOની આવકમાં ઘણો વધારો થયો છે. આ વર્ષે 30 જૂન સુધી માર્ક ઝુંકરબર્ગને $58.9 બિલિયનનો ફાયદો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, માર્ક ઝકરબર્ગની કુલ આવક $106 બિલિયન સુધી પહોંચી ગઈ છે. તેમને માત્ર એક જ દિવસમાં $562 મિલિયનનું નુકસાન થયું છે. વિશ્વના અમીરોની યાદીમાં માર્ક ઝુકરબર્ગ 9મા ક્રમે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Budget Session: બજેટ સત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત, વકફ બિલ પર રહેશે નજર

ચિકન ખાનારા થઇ જાવ સાવધાન, બર્ડ ફ્લૂને લઇને કેન્દ્ર સરકારે જાહેર કર્યું એલર્ટ

IND vs NZ: ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલે રચ્યો ઈતિહાસ, ઓનલાઇન વ્યુઅરશિપ 90 કરોડ પહોચી, તોડ્યા તમામ રેકોર્ડ

IND vs NZ: રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા ગુંડા બનશે ડૉક્ટર?Hun To Bolish : હું તો બોલીશ : સમાજની રાજનીતિIndia win Champions Trophy 2025: ન્યૂઝીલેન્ડને હરાવી ટીમ ઈંડિયા બન્યું ચેમ્પિયન | abp AsmitaGeniben Thakor: વીંછીયા કોળી ઠાકોર સમાજના મહાસંમેલનમાં ગેનીબેને સરકારને લીધી આડે હાથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget Session: બજેટ સત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત, વકફ બિલ પર રહેશે નજર
Budget Session: બજેટ સત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત, વકફ બિલ પર રહેશે નજર
ચિકન ખાનારા થઇ જાવ સાવધાન, બર્ડ ફ્લૂને લઇને કેન્દ્ર સરકારે જાહેર કર્યું એલર્ટ
ચિકન ખાનારા થઇ જાવ સાવધાન, બર્ડ ફ્લૂને લઇને કેન્દ્ર સરકારે જાહેર કર્યું એલર્ટ
IND vs NZ: ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલે રચ્યો ઈતિહાસ, ઓનલાઇન વ્યુઅરશિપ 90 કરોડ પહોચી, તોડ્યા તમામ રેકોર્ડ
IND vs NZ: ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલે રચ્યો ઈતિહાસ, ઓનલાઇન વ્યુઅરશિપ 90 કરોડ પહોચી, તોડ્યા તમામ રેકોર્ડ
IND vs NZ: રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો
IND vs NZ: રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો
પૂર્વ ગવર્નર માર્ક કાર્ની હશે કેનેડાના નવા વડાપ્રધાન, જસ્ટિન ટ્રૂડોનું લેશે સ્થાન

ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યા બાદ રોહિત-વિરાટ મેદાનમાં જ ગરબા રમ્યા, આવું સેલિબ્રેશન ક્યારેય નહીં જોયું હોય

ICC Trophy: એમએસ ધોની પણ એવો ચમત્કાર ના કરી શક્યો, જે રોહિત શર્માએ કરી બતાવ્યો

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમની જીત પર પીએમ મોદીએ કહ્યું, 'અસાધારણ રમતના અસાધારણ પરિણામો...'

Embed widget