શોધખોળ કરો

શારીરિક સંબંધ બાંધવા અને વાત કરવા માટે પણ પત્ની માંગે છે પૈસા, પતિએ છૂટાછેડા માટે કરી અરજી

Wife Demand Money For Physical Relation: પતિએ કહ્યું, પત્ની તેની સાથે શારીરિક સંબંધ બનાવવા માટે તેને 1.25 લાખ રૂપિયા માગે છે. તેથી તેને છૂટાછેડા જોઈએ. આ મામલાની સંપૂર્ણ વિગત જાણો.

Wife Demand Money For Physical Relation: પતિ પત્ની વચ્ચે ઝગડાના સમાચાર ઘણી વખત જોવા મળતા હોય છે. ઘણી વસ્તુઓને લઈને દાંપત્યમાં ઝગડા થતા રહે છે. ઘણીવાર અસહમતિ પણ થઈ જાય છે. પરંતુ થોડા સમય બાદ મામલો શાંત થઈ જાય છે અને જીવન સામાન્ય થઈ જાય છે. બંને ફરીથી એકબીજા પર પ્રેમ પડવા લાગે છે.

હાલમાં સામાજિક માધ્યમો પર એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. જાણીને દરેક કોઈ હેરાન થઈ ગયો છે. જ્યાં એક પત્ની પોતાના જ પતિથી તેની સાથે શારીરિક સંબંધ બનાવવા માટે તેનાથી પૈસા માગે છે. ફક્ત આ માટે નહીં, પરંતુ તે તેની સાથે વાત કરવા માટે પણ પૈસા માગે છે. તંગ આવીને આખરે પતિએ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી દીધી છે. આ મામલો સામાજિક માધ્યમોમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

શારીરિક સંબંધ માટે પત્ની ને પૈસા માગ્યા

તાઇવાનના એક શખ્સે કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી છે, જેમાં તે શખ્સે જણાવ્યું છે કે તેની પત્ની તેની સાથે શારીરિક સંબંધ બનાવવા માટે તેનાથી પૈસાની માંગણી કરે છે. સાથે જ શખ્સે જણાવ્યું કે 2014માં તેમના લગ્ન થયા ત્યારે બધું ઠીક ચાલતું હતું. પછી બે બાળકો થયા, ત્યારબાદથી જ તેની પત્નીની શારીરિક સંબંધ બનાવવામાં રસ બિલકુલ ઓછો થઈ ગયો છે.

2017 પછી મહિનામાં એકવાર શારીરિક સંબંધ બનાવતી હતી. પરંતુ 2019 પછી તેણે શારીરિક સંબંધ બનાવવાનો ઇનકાર કરી દીધો છે. હવે તે એક વાર શારીરિક સંબંધ માટે તેનાથી 1.25 લાખ રૂપિયા માગે છે. આ પછી શખ્સે કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી, જેમાં કોર્ટે શારીરિક સંબંધ ન બનાવવાના આધારે છૂટાછેડા આપી દીધા છે.

પત્નીએ કહ્યું કે પતિ જાડો છે, સંબંધ નથી બનાવી શકતો

જ્યારે આ અજીબોગરીબ મામલો શરૂ થયો ત્યારે મહિલાએ કહ્યું કે તેના પતિ ખૂબ મોટા છે અને યોગ્ય રીતે સંબંધ પણ બનાવી નથી શકતો. આ બાબતને લઈને ઝગડો એટલો વધી ગયો કે કોર્ટ જવું પડ્યું. ત્યારબાદ કોર્ટે મહિલાને પતિની વાત માનવા અને તેની સાથે સંબંધ બનાવવા કહ્યું, જેના પર મહિલા રાજી થઈ ગઈ અને સમજૂતી કરી લીધી. પરંતુ પતિએ થોડા દિવસો બાદ આરોપ મૂક્યો કે તેની પત્ની તેની સમજૂતીની વાતથી ફરી ગઈ છે અને પ્રોપર્ટી પણ પોતાના નામે કરાવી લીધી છે. જણાવી દઈએ કે હાલમાં બંનેને છૂટાછેડા લઈ લીધા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi In US: 'આ દેશ તમામનો છે, તે સમજી શકતા નથી', અમેરિકામાં રાહુલ ગાંધીએ BJP-RSS પર સાધ્યું નિશાન

MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત

પંજાબ નેશનલ બેન્કના ખાતાધારકો ધ્યાન આપે!, બચત ખાતાથી લઇને લોકર સુધીના બદલ્યા નિયમો

iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમSurat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi In US: 'આ દેશ તમામનો છે, તે સમજી શકતા નથી', અમેરિકામાં રાહુલ ગાંધીએ BJP-RSS પર સાધ્યું નિશાન
Rahul Gandhi In US: 'આ દેશ તમામનો છે, તે સમજી શકતા નથી', અમેરિકામાં રાહુલ ગાંધીએ BJP-RSS પર સાધ્યું નિશાન
MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત
MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત
પંજાબ નેશનલ બેન્કના ખાતાધારકો ધ્યાન આપે!, બચત ખાતાથી લઇને લોકર સુધીના બદલ્યા નિયમો
પંજાબ નેશનલ બેન્કના ખાતાધારકો ધ્યાન આપે!, બચત ખાતાથી લઇને લોકર સુધીના બદલ્યા નિયમો
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું

ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો

Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર

Embed widget