શોધખોળ કરો
Advertisement
Covid 19: 212 દેશમાં અત્યાર સુધીમાં 34 લાખ લોકો સંક્રમિત, 2 લાખ 39 હજારથી વધુના મોત
દુનિયાભરના 212 દેશોમાં કોરોના વાયરસ મહામારીથી મૃત્યુ પામેલાની સંખ્યા 2 લાખ 39 હજારને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 94,552 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે.
Coronavirus: દુનિયાભરના 212 દેશોમાં કોરોના વાયરસ મહામારીથી મૃત્યુ પામેલાની સંખ્યા 2 લાખ 39 હજારને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 94,552 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે અને મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં 5,624નો વધારો થયો છે. વર્લ્ડોમીટર મુજબ, દુનિયાભરમાં અત્યાર સુધીમાં 33 લાખ 98 હજાર 473 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જેમાંતી 1,080,101 લોકો સ્વસ્થ પણ થયા છે.
દુનિયાભરમાં કુલ કેસમાંથી આશરે એક તૃતિયાંશ કેસ અમેરિકામાંથી સામે આવ્યા છે અને સૌથી વધુ મોત પણ ત્યા થયા છે. અમેરિકા બાદ સ્પેન કોવિડ 19થઈ બીજો સૌથી પ્રભાવિત દેશ છે. અહીં 24,824 લોકોના મોત થયા છે જ્યારે 242,988 લોકોના સંક્રમિત હોવાની પુષ્ટી થઈ છે. સ્પેનમાં 24,824 લોકોના મોત થયા છે. મોતના મામલે ઈટલી બીજા નંબર પર છે અહીં અત્યાર સુધીમાં 28,236 મોત થયા છે, જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 207,428 છે. ત્યારબાદ ફ્રાંસ,જર્મની,યૂકે, ટર્કી,ઈરાન,ચીનસરશિયા,બ્રાઝિલ,કેનેડા જેવા દેશ સૌથી વધુ પ્રભાવિત છે.
યૂકે: કેસ- 177,454, મોત- 27,510
ફ્રાંસ: કેસ- 167,346, મોત- 24,594
જર્મની: કેસ- 164,077, મોત- 6,736
ટર્કી: કેસ- 122,392, મોત- 3,258
રશિયા: કેસ- 114,431, મોત- 1,169
ઈરાન: કેસ- 95,646, મોત- 6,091
બ્રાઝિલ: કેસ- 92,109, મોત- 6,410
ચીન: કેસ- 82,874, મોત- 4,633
કેનેડા: કેસ- 55,061, મોત- 3,391
બેલ્ઝિયમ- કેસ- 49,032, મોત- 7,703
રશિયા,ટર્કી,યૂકે,જર્મી સહિત આઠ દેશ એવા છે, જ્યાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા એક લાખને પાર પહોંચી છે. પાંત દેશ( અમેરિકા,સ્પેન,ઈટલી,ફ્રાંસ,બ્રિટન) એવા છે, જ્યાં 20 હજારથી વધુ લોકોના મોત થયા છે.અમેરિકામાં મોતનો આંકડો 61 હજારને પાર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement