શોધખોળ કરો

કોરોનાથી અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં થયા સૌથી વધુ મોત, જાણો ક્યાં કેટલો છે મોતનો આંકડો

કોરોનાની સૌથી વધુ ઘાતક અસર ઇટાલી પર થઇ છે. ઇટાલીમાં સૌથી વધુ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે

નવી દિલ્હીઃ ચીનમાંથી ઉદભવેલો કોરોના વાયરસ આજે સમગ્ર દુનિયા માટે યમરાજ બની ગયો છે. દિવસે દિવસે લોકોને પોતાના મોતના મુખમાં લઇ રહ્યો છે. આજે દુનિયાભરમાં 2,44,678 લોકો કોરોનાથી સંક્રમિત છે, અને 53 હજારથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. સૌથી વધુ ઇટાલી, સ્પેન અને અમેરિકામાં લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં દેશ પ્રમાણે મોતનો આંકડો બતાવી રહ્યાં છીએ.... કોરોનાની સૌથી વધુ ઘાતક અસર ઇટાલી પર થઇ છે. ઇટાલીમાં સૌથી વધુ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. કોરોનાથી અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં થયા સૌથી વધુ મોત, જાણો ક્યાં કેટલો છે મોતનો આંકડો કયા દેશમાં કેટલા લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા....
ઇટાલી - 13,915 લોકોના મોત સ્પેન - 10,348 લોકોના મોત અમેરિકા - 6,129 લોકોના મોત ફ્રાન્સ - 5,387 લોકોના મોત ચીન - 3,316 લોકોના મોત ઇરાન - 3,160 લોકોના મોત યુકે - 2,921 લોકોના મોત નેધરલેન્ડ - 1,339 લોકોના મોત જર્મની - 1,107 લોકોના મોત બેલ્ઝિયમ - 1,011 લોકોના મોત સ્વિત્ઝર્લેન્ડ - 536 લોકોના મોત તુર્કી - 356 લોકોના મોત બ્રાઝીલ - 324 લોકોના મોત સ્વીડન - 308 લોકોના મોત પોર્ટુગલ - 209 લોકોના મોત સાઉથ કોરિયા - 169 લોકોના મોત ઇન્ડોનેશિયા - 170 લોકોના મોત ઓસ્ટ્રિયા - 158 લોકોના મોત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન-અમેરિકા વચ્ચે મહાયુદ્ધના એંધાણ: USનો રડાર પર હુમલો, કુવૈતમાં 7 મિસાઈલો તોડી પડાઈ
ઈરાન-અમેરિકા વચ્ચે મહાયુદ્ધના એંધાણ: USનો રડાર પર હુમલો, કુવૈતમાં 7 મિસાઈલો તોડી પડાઈ
ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે વિશ્વમાં ચોમાસું રહેશે નબળું, WMOની ચેતવણી
ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે વિશ્વમાં ચોમાસું રહેશે નબળું, WMOની ચેતવણી
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે

વિડિઓઝ

LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : દારુ નકલી, અસલી મહુડો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં કોણે ફોડી સોપારી ?
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
27 રન પર આખી ટીમ ઓલઆઉટ, પછી પાંચ રનમાં હરિફ ટીમે મેળવી જીત, નહીં જોઈ હોય આવી મેચ
27 રન પર આખી ટીમ ઓલઆઉટ, પછી પાંચ રનમાં હરિફ ટીમે મેળવી જીત, નહીં જોઈ હોય આવી મેચ
FIFA World Cup: ઈરાકના સ્ટાર ફૂટબોલરને અમેરિકાએ એરપોર્ટ પર કર્યો ડિટેઈન, સાત કલાક બાદ છોડ્યો
FIFA World Cup: ઈરાકના સ્ટાર ફૂટબોલરને અમેરિકાએ એરપોર્ટ પર કર્યો ડિટેઈન, સાત કલાક બાદ છોડ્યો
NEET રી-એક્ઝામ અગાઉ પેપર લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ શું કરી અપીલ?
NEET રી-એક્ઝામ અગાઉ પેપર લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ શું કરી અપીલ?
2026 માં કેમ ઘટી રહી છે Instagram ની Reach? આ 5 ભૂલોને કારણે ઘટી રહ્યો છે ક્રિએટર્સનો ગ્રોથ
2026 માં કેમ ઘટી રહી છે Instagram ની Reach? આ 5 ભૂલોને કારણે ઘટી રહ્યો છે ક્રિએટર્સનો ગ્રોથ
T20 કેપ્ટન બદલવા અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા; જાણો સૂર્યકુમાર વિશે શું બોલ્યો હિટમેન
T20 કેપ્ટન બદલવા અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા; જાણો સૂર્યકુમાર વિશે શું બોલ્યો હિટમેન
હવે Instagramનો ઉપયોગ કરવા માટે આપવા પડશે રૂપિયા? કંપનીએ ભારતમાં લોન્ચ કર્યા નવા પ્લાન
હવે Instagramનો ઉપયોગ કરવા માટે આપવા પડશે રૂપિયા? કંપનીએ ભારતમાં લોન્ચ કર્યા નવા પ્લાન
Embed widget