સુશાંતની સાથે લગભગ છ વર્ષ સુધી લિવ ઇનમાં રહ્યા બાદ અંકિતા સાથે તેનુ બ્રેકઅપ થઇ ગયુ હતુ.
2/9
વિકી પહેલા અંકિતા સુશાંત સિંહ રાજપૂત સાથે રિલેશનશીપમાં હતી.
3/9
બન્ને પહેલા ગોવામાં હૉલિડે મનાવવા ગયા હતા, ત્યાંથી બન્નેની તસવીરો પણ ખુબ વાયરલ થઇ હતી.
4/9
ગયા વર્ષે અંકિતાના એક્સ બૉયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતનુ મોત થઇ ગયુ, મોત બાદ વિકીએ અંકિતાને ખુબ સપોર્ટ પણ કર્યો હતો.
5/9
અંકિતા અને વિકી લગભગ ત્રણ વર્ષથી રિલેશનશીપમાં છે, બન્ને સોશ્યલ મીડિયા પર ખુલીને એકબીજા માટે પ્રેમ વરસાવી રહ્યાં છે.
6/9
બ્લેક સ્વિસૂટમાં પૂલમાં ઉતરેલી અંકિતાનો આ અંદાજ ફેન્સના દિલ પર છવાઇ ગયો છે.
7/9
અંકિતા વિકીની સાથે વેકેશન મનાવવા ક્યાં કઇ છે, એ વાતનો ખુલાસો તેને હજુ સુધી નથી કર્યો. બન્ને વેલેન્ટાઇન ડેના પ્રસંગે જ મુંબઇની બહાર ચાલ્યા ગયા હતા.
8/9
અંકિતા લોખંડેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પૂલમાં એન્જૉય કરતી કેટલીક તસવીરો શેર કરી છે, જે ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે.
9/9
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અંકિતા લોખંડે પોતાના બૉયફ્રેન્ડ વિકી જૈનની સાથે સિક્રેટ હૉલિડે પર છે. હૉલિડે પરથી રૉમેન્ટિક તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી રહી છે, જે વાયરલ પણ જોરદાર થઇ રહી છે.