ફોટોશૂટ દરમિયાન કેટલાય અલગ અલગ પૉઝ આપતી દેખાઇ હતી. (Photo Credit: @karishmasharma22 Instagram)
5/8
તેને તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર હાલના ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. (Photo Credit: @karishmasharma22 Instagram)
6/8
આ લેટેસ્ટ તસવીરોના કારણે 'રાગિની MMS રિટર્ન્સ'માં બૉલ્ડ 'રાગિની'નો રૉલ કરનારી કરિશ્મા શર્મા એકવાર ફરીથી ચર્ચામાં આવી ગઇ છે. (Photo Credit: @karishmasharma22 Instagram)
7/8
કરિશ્મા આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોશૂટમાં એકદમ ગ્લેમરસ દેખાઇ રહી છે. (Photo Credit: @karishmasharma22 Instagram)
8/8
મુંબઇઃ અભિનેત્રી કરિશ્મા શર્માના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. આગળની સ્લાઇડ્સમા જુઓ તસવીરો.... (Photo Credit: @karishmasharma22 Instagram)