શોધખોળ કરો

Polyhouse Farming: ખેતીથી કરવી છે તગડી કમાણી તો અપનાવો આ હાઉથ મેથડ, દર વર્ષે થશે લાખોની કમાણી

જો તમે પણ પરંપરાગત ખેતી કરીને કંટાળી ગયા હોવ તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે

(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)

1/7
Polyhouse: પૉલી હાઉસ એક અદ્યતન ટેકનોલોજી છે જે આધુનિકતાથી ભરપૂર છે. આ રીતે ખેતી કરવાથી પાકને હવામાનની અસર થતી નથી. ઉપરાંત ખેડૂતોને સારી આવક પણ થાય છે.

2/7
જો તમે પણ પરંપરાગત ખેતી કરીને કંટાળી ગયા હોવ તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે. ખેડૂત ભાઈઓ હવે પરંપરાગત ખેતી છોડીને લીલાને બદલે લાલ અને પીળા કેપ્સીકમ ઉગાડી શકે છે અને વર્ષમાં લાખોનો નફો મેળવી શકે છે.

3/7
સમયની સાથે ખેતીની તકનીકો પણ બદલાઈ રહી છે.ખેડૂતો ખેતી માટે નવી નવી તકનીકોનો ઉપયોગ કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશના હાથરસમાં એક ખેડૂત પોલી હાઉસમાં કેપ્સીકમની ઓર્ગેનિક ખેતી કરીને ઘણો નફો કમાઈ રહ્યો છે.

4/7
નાગલા મોતીરાઈ ગામના રહેવાસી નિવૃત શિક્ષક શ્યામ સુંદર શર્મા અને તેમના પુત્ર અમિત શર્માએ લગભગ 6 વર્ષ પહેલા પૉલી હાઉસ બનાવીને રંગબેરંગી કેપ્સીકમની ખેતી શરૂ કરી હતી. રંગબેરંગી કેપ્સીકમની ખેતી શરૂ કરતા પહેલા તેણે ખેતરની માટી, પાણી વગેરેનું પરીક્ષણ કરાવ્યું છે.

5/7
શ્યામ સુંદર શર્મા કહે છે કે પાકને જીવાતો અને રોગોથી મુક્ત બનાવવા માટે જૈવિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

6/7
સામાન્ય કેપ્સીકમની સરખામણીમાં રંગીન કેપ્સીકમ બજારમાં વધુ સારા ભાવે વેચાય છે. ખેડૂતોનું કહેવું છે કે તેમનું પોલી હાઉસ એક એકરમાં ફેલાયેલું છે. રંગબેરંગી કેપ્સીકમની ખેતીથી તે એક વર્ષમાં લગભગ 12 થી 14 લાખ રૂપિયાની આવક મેળવે છે.

7/7
વળી, તેમના પિતાને ખેતીમાં મદદ કરી રહેલા શ્યામ સુંદર શર્માના પુત્ર અમિત શર્મા કહે છે કે આ કામ મનને શાંત કરે છે. લાલ-પીળા કેપ્સીકમનું બજાર આગ્રા અને દિલ્હીમાં છે. વાહન લોડ થઈને બજારમાં પહોંચે છે અને પૈસા આવે છે. તે અન્ય ખેડૂતોને પણ પૉલી હાઉસ સ્થાપીને રંગબેરંગી કેપ્સીકમની ખેતી કરવાની સલાહ આપે છે.

ખેતીવાડી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે

Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ

તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યાPatan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ

કામની વાતઃ નવી નોકરી મળ્યાના કેટલા દિવસ પછી જૂની નોકરીમાંથી PF ના પૈસા ઉપાડી શકાય, જાણો નિયમ

આ ખાદ્યતેલમાં ખોરાક રાંધતા હોય તો ચેતી જજો! પરિવારને થઈ શકે છે આ કેન્સર, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

Embed widget