શોધખોળ કરો
નારિયેળની ખેતી કરતા સમયે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, થશે લાખોની કમાણી
નારિયેળની ખેતી કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. દરમિયાન તમારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. નાળિયેરની ખેતી એક ફાયદાકારક વ્યવસાય બની શકે છે
પ્રતિકાત્મક તસવીર
1/6

નારિયેળની ખેતી કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. દરમિયાન તમારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. નાળિયેરની ખેતી એક ફાયદાકારક વ્યવસાય બની શકે છે પરંતુ તેના માટે યોગ્ય ટેકનિક અને સારસંભાળ રાખવી ખૂબ જરૂરી હોય છે.
2/6

નાળિયેરની ખેતી માટે રેતાળ અથવા કાળી જમીન સૌથી યોગ્ય છે. સારી ડ્રેનેજવાળી જમીન પસંદ કરો. નાળિયેર માટે ગરમ અને ભેજવાળી આબોહવા જરૂરી છે. તાપમાન 25-35 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોવું જોઈએ.
Published at : 25 Oct 2024 01:56 PM (IST)
આગળ જુઓ





















