શોધખોળ કરો

'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ

Supreme Court: આ મામલો દક્ષિણ કન્નડ જિલ્લાનો છે. અહીં બે લોકો મસ્જિદમાં પ્રવેશ્યા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા

Supreme Court: સુપ્રીમ કોર્ટે મસ્જિદની અંદર 'જય શ્રી રામ' ના નારા લગાવીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં દાખલ કરાયેલા કેસને રદ કરવા સામે હાઈકોર્ટના આદેશને પડકારતા કેસમાં કર્ણાટક સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં કર્ણાટક સરકારને નોટિસ આપવાનો ઈનકાર કરી દીધો છે.

આ મામલો દક્ષિણ કન્નડ જિલ્લાનો છે. અહીં બે લોકો મસ્જિદમાં પ્રવેશ્યા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ પછી મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારબાદ કોર્ટે આ કેસને રદ કર્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યા

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે આ ગુનો કેવી રીતે હોઇ શકે છે? કોર્ટના આ સવાલ પર અરજદારના વકીલે જવાબ આપતા કહ્યું હતું કે, "જો એક સમુદાયના ધાર્મિક સ્થળ પર બીજા સમુદાયના નારા લગાવવાની પરવાનગી આપવામાં આવે તો તેનાથી કોમી વિવાદ થઈ શકે છે. આ પછી સુપ્રીમ કોર્ટે હૈદર અલી નામના વ્યક્તિની અરજી પર કર્ણાટક સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

કર્ણાટક સરકાર પાસે જવાબ માંગ્યો

 હાઈકોર્ટના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી અરજી પર કર્ણાટક સરકાર પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. આ કેસમાં હાઈકોર્ટે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી ન હોવાના આધારે મસ્જિદની અંદર સૂત્રોચ્ચાર કરનારા બદમાશો સામેની ફોજદારી કાર્યવાહીને રદ કરી હતી.

પોતાના નિર્ણયમાં હાઈકોર્ટે કહ્યું હતું કે, 'એ સમજની બહાર છે કે જો કોઈ જય શ્રી રામ બોલે છે, તો તે કોઈ પણ વર્ગની ધાર્મિક લાગણીઓને કેવી રીતે ઠેસ પહોંચાડે છે. જ્યારે ફરિયાદીએ જણાવ્યું છે કે આ વિસ્તારમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે સંવાદિતા છે. આવી સ્થિતિમાં આ ઘટનાને કોઈપણ રીતે ગુનો ગણી શકાય નહીં.                                                                                                    

'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
Embed widget