શોધખોળ કરો

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: હવે ટેકાના ભાવે થશે વધુ ખરીદી, જાણો નવા નિયમો

પ્રતિ ખેડૂત બાજરી 3500 કિલો, મકાઈ 2500 કિલો અને જુવાર 1700 કિલો ખરીદાશે; કિસાન સંઘ સાથેની બેઠક બાદ લેવાયો મહત્વનો નિર્ણય.

ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્વનો અને રાહતરૂપ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારે ખેડૂતોની માંગણીઓને ધ્યાનમાં રાખીને ટેકાના ભાવે (MSP) ખરીદાતી બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં મોટો વધારો કર્યો છે.

1/5
આ નિર્ણયથી હવે ખેડૂતો પોતાની વધુ ઉપજ સીધી સરકારને ટેકાના ભાવે વેચી શકશે, જેનાથી રાજ્યના હજારો ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે.

2/5
આ અંગે માહિતી આપતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની રજૂઆતોને હકારાત્મક રીતે લઈને સરકારે આ ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ હવે એક ખેડૂત પાસેથી 3500 કિલો (175 મણ) બાજરી ખરીદવામાં આવશે. અગાઉ આ મર્યાદા 2000 કિલો (100 મણ) હતી. એટલે કે, તેમાં પ્રતિ ખેડૂત 1500 કિલો (75 મણ)નો સીધો વધારો કરવામાં આવ્યો છે.

3/5
આ જ રીતે મકાઈ અને જુવારમાં પણ ખરીદીની લિમિટ વધારવામાં આવી છે. અગાઉ એક ખેડૂત 1500 કિલો (75 મણ) મકાઈ ટેકાના ભાવે વેચી શકતો હતો, જે મર્યાદા વધારીને હવે 2500 કિલો (125 મણ) કરવામાં આવી છે. જ્યારે જુવારની 1000 કિલો (50 મણ)ની જૂની મર્યાદા વધારીને 1700 કિલો (85 મણ) કરવામાં આવી છે. આમ, ખેડૂતો હવે 1000 કિલો મકાઈ અને 700 કિલો જુવાર વધુ વેચી શકશે.

4/5
આ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી અને કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા હવે આ નવી લિમિટ પ્રમાણે જ ખેડૂતો પાસેથી ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

5/5
કેન્દ્ર સરકાર દ્વારા અગાઉથી જ ટેકાના ભાવમાં વધારો કરાયો છે, ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા ખરીદીની મર્યાદા વધારતા ખેડૂતોને વધુ આર્થિક સુરક્ષા મળશે.

ખેતીવાડી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ખરીફ સિઝનનું 85% વાવેતર પૂર્ણ: 21 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસની વાવણી

15 ઓગસ્ટથી ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે: ખેડૂતો મોબાઈલથી જાતે કરી શકશે નોંધણી, જાણો પ્રોસેસ

Vegetables Farming: ઓગસ્ટમાં કરો આ ત્રણ શાકભાજીની ખેતી, થશે જબરદસ્ત કમાણી

ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરની કાળાબજારી રોકવા સરકારનો મોટો નિર્ણય, થશે કડક તપાસ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરની કાળાબજારી રોકવા સરકારનો મોટો નિર્ણય, થશે કડક તપાસ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે,  DEOએ  કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ,  જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે  વરસશે વરસાદ, એલર્ટ જાહેર

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

N Chandrasekaran Resign:  ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું

Embed widget