શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PM Kisan Yojana: પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કેટલી જમીન હોવી જોઇએ ?
દર વર્ષે ઘણા નવા ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ પોતાનું રજીસ્ટ્રેશન કરાવે છે, ત્યારબાદ તેમને યોજનાનો લાભ મળે છે
![દર વર્ષે ઘણા નવા ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ પોતાનું રજીસ્ટ્રેશન કરાવે છે, ત્યારબાદ તેમને યોજનાનો લાભ મળે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/f9556979545b7ab4c3faaf985b83699a171394007114677_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7
![PM Kisan Yojana: ઘણા ખેડૂતોને ખબર નથી કે પીએમ કિસાન યોજનાનો લાભ કોને મળે છે. ખેડૂતોને જમીન બાબતે સૌથી વધુ મૂંઝવણ છે. દર વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ મદદ પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/d33189d5b49aab09d022d1e0830cc4355631b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
PM Kisan Yojana: ઘણા ખેડૂતોને ખબર નથી કે પીએમ કિસાન યોજનાનો લાભ કોને મળે છે. ખેડૂતોને જમીન બાબતે સૌથી વધુ મૂંઝવણ છે. દર વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ મદદ પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવી રહી છે.
2/7
![અત્યાર સુધી પીએમ કિસાન યોજનાના 16 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે, ત્યારબાદ ખેડૂતો 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/05245643b9dc3e54420125892c945cde2233d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અત્યાર સુધી પીએમ કિસાન યોજનાના 16 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે, ત્યારબાદ ખેડૂતો 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.
3/7
![દર વર્ષે ઘણા નવા ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ પોતાનું રજીસ્ટ્રેશન કરાવે છે, ત્યારબાદ તેમને યોજનાનો લાભ મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/fd207151c5fb6bec5b6680e21e64af81524f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દર વર્ષે ઘણા નવા ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ પોતાનું રજીસ્ટ્રેશન કરાવે છે, ત્યારબાદ તેમને યોજનાનો લાભ મળે છે.
4/7
![પીએમ કિસાન યોજના હેઠળ અરજી કરવા માટે કેટલીક શરતો પણ છે. ઘણા ખેડૂતોના મનમાં પ્રશ્ન છે કે આ યોજના માટે અરજી કરવા માટે તેમની પાસે ઓછામાં ઓછી કેટલી જમીન હોવી જોઈએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/8092b295bd6e5b5b0647a74e8fa3b94e89339.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પીએમ કિસાન યોજના હેઠળ અરજી કરવા માટે કેટલીક શરતો પણ છે. ઘણા ખેડૂતોના મનમાં પ્રશ્ન છે કે આ યોજના માટે અરજી કરવા માટે તેમની પાસે ઓછામાં ઓછી કેટલી જમીન હોવી જોઈએ.
5/7
![પીએમ કિસાન યોજના હેઠળ શરૂઆતમાં એવું કહેવામાં આવતું હતું કે માત્ર બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને જ લાભ આપવામાં આવશે, પરંતુ હવે કોઈપણ ખેડૂત જેની પાસે પોતાની ખેતીની જમીન છે તે તેનો લાભ લઈ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/ec5673c8ec5adcac015ef71854fee2607e5aa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પીએમ કિસાન યોજના હેઠળ શરૂઆતમાં એવું કહેવામાં આવતું હતું કે માત્ર બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને જ લાભ આપવામાં આવશે, પરંતુ હવે કોઈપણ ખેડૂત જેની પાસે પોતાની ખેતીની જમીન છે તે તેનો લાભ લઈ શકે છે.
6/7
![એટલે કે જો તમારી પાસે એક કે બે ખેતરો છે જેમાં તમે ખેતી કરો છો, તો તમે પીએમ કિસાન યોજના હેઠળ અરજી કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/ecbc3024e86a4e601ebbe6e99beaa8fffabd7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એટલે કે જો તમારી પાસે એક કે બે ખેતરો છે જેમાં તમે ખેતી કરો છો, તો તમે પીએમ કિસાન યોજના હેઠળ અરજી કરી શકો છો.
7/7
![પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો જૂન મહિનામાં જાહેર કરવામાં આવી શકે છે. સરકારે કહ્યું છે કે આ યોજના હેઠળ 11 કરોડથી વધુ ખેડૂતોને લાભ મળી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/8b3f2a2b62dd12691dddb399c0ace4c4397c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો જૂન મહિનામાં જાહેર કરવામાં આવી શકે છે. સરકારે કહ્યું છે કે આ યોજના હેઠળ 11 કરોડથી વધુ ખેડૂતોને લાભ મળી રહ્યો છે.
Published at : 24 Apr 2024 11:57 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)