શોધખોળ કરો
PM Kisan Yojana: ખેડૂતો માટે મોટા સમાચાર, કેન્દ્ર સરકાર 20 જૂન સુધી આપી રહી છે આ તક
PM Kisan Saturation Campaign: સરકાર દ્વારા ખેડૂતો માટે PM Kisan Saturation અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

PM Kisan Saturation Campaign: સરકાર દ્વારા ખેડૂતો માટે PM Kisan Saturation અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ હેઠળ ખેડૂતો CSC કેન્દ્રની મુલાકાત લઈને કિસાન સન્માન નિધિ યોજનામાં પોતાના નામનું રજીસ્ટ્રેશન કરી શકે છે. વડા પ્રધાન મોદીએ કાર્યભાર સંભાળતાની સાથે જ કિસાન સન્માન નિધિ યોજના માટેના આગામી હપ્તાની ફાઇલ પર સહી કરી હતી.
2/6

સરકાર દ્વારા ખેડૂતો માટે PM Kisan Saturation અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ખેડૂતો CSC કેન્દ્રની મુલાકાત લઈને કિસાન સન્માન નિધિ યોજનામાં જોડાઈ શકે છે.
Published at : 11 Jun 2024 12:42 PM (IST)
આગળ જુઓ





















