શોધખોળ કરો
PM Kisan Yojana: આ ખેડૂતોના ખાતામાં નહી આવે પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો, જાણો કારણ?
PM Kisan Yojana: પીએમ કિસાન સન્માન નિધિના 16મા હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂત ભાઈઓએ અહીં જણાવેલા મહત્વપૂર્ણ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા જોઈએ.
પ્રતિકાત્મક તસવીર
1/7

PM Kisan Yojana: પીએમ કિસાન સન્માન નિધિના 16મા હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂત ભાઈઓએ અહીં જણાવેલા મહત્વપૂર્ણ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા જોઈએ.
2/7

PM Kisan Samman Nidhi Yojana: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરી રહી છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ અત્યાર સુધીમાં 15 હપ્તા આપવામાં આવ્યા છે. હવે સરકાર 16મો હપ્તો ટ્રાન્સફર કરશે.
Published at : 18 Dec 2023 11:58 AM (IST)
આગળ જુઓ