અનન્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તસવીરો અને અપડેટ્સ પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે.
3/6
અનન્યાની આગામી ફિલ્મની વાત કરીએ તો તે શકુન બત્રાની ફિલ્મમાં નજર આવશે. ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી કરવામાં આવ્યું નથી પરંતુ ફિલ્મમાં અનન્યા દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે નજર આવશે.
4/6
22 વર્ષીય અનન્યા એક્ટર ચંકી પાંડેની પુત્રી છે. અનન્યાની અત્યાર સુધી ત્રણ ફિલ્મો રિલીઝ થઈ ચુકી છે અને એક્ટ્રેસની એક્ટિંગની પ્રશંસા થઈ રહી છે.
5/6
શૂટ દરમિયાન અનન્યાનો કેઝ્યુઅલ લૂક જોવા મળ્યો હતો. અનન્યા બ્લેક ટી શર્ટ અને ડેનિમ શૉર્ટર્સમાં જોવા મળી હતી.
6/6
સ્ટૂડન્ટ ઓફ ધ યર -2, પતિ પત્ની ઔર વો અને ખાલી પીલી જેવી ફિલ્મોથી ચર્ચામાં આવેલી અનન્યા પાંડે મંબઈમાં એક એડ શૂટ દરમિયાન સ્પોટ થઈ હતી. જેની તસવીરો સામે આવી છે.