શોધખોળ કરો
Numerology: જન્મતારીખ પરથી જાણો 12 ફેબ્રુઆરી બુધવારનો દિવસ મુલાંક મુજબ કેવો નિવડશે
Numerology Prediction: અંક જ્યોતિષ મુજબ આપના મુલાંક પરથી આજનો દિવસ કેવો જશે., જાણીએ દૈનિક રાશિફળ
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/10

Numerology Prediction: આપની જન્મ તારીખમાંથી આપનો મૂલાંક નીકળે છે, ઉદાહરણ તરીકે જો આપની જન્મ તારીખ 24 છે તો 2+4 = 6 એટલે આપનો મૂલાંક 6 છે. ઉદાહરણ તરીકે જે લોકોની જન્મ તારીખ 1, 19, 28, છે તો આ અંકનો સરળવાળો 10 આવે છે તો એક પ્લસ ઝીરો કરીએ તો સરવાળો વન આવે છે. તો આપનો મુલાંક 1 છે. મૂલાંક 1થી 9ની અંદર હોય છે તો જાણીએ આપના મુલાંક મુજબ આપનો દિવસ કેવો જશે.
2/10

નંબર 1 નો સ્વામી સૂર્ય દેવ છે. અંક 1 વાળા લોકો માટે બુધવારનો દિવસ સારો રહેવાનો છે. ઓફિસમાં કામ વધી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. આર્થિક દૃષ્ટિકોણથી તે સામાન્ય રહેશે.
Published at : 12 Feb 2025 07:33 AM (IST)
આગળ જુઓ




















