શોધખોળ કરો
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
18 નવેમ્બર સોમવાર, આજથી નવું સપ્તાહ શરૂ થઇ રહ્યું છે. આ સપ્તાહ 1 સહિત આ મુલાંકના લોકો માટે શુભ નથી. તો જાણીએ કયાં મૂલાંકના લોકોને આ સપ્તાહ વધુ સાવધાન રહેવાની જરૂરી છે.
પ્રતીકાત્મક તસવીર
1/6

આજથી નવું અઠવાડિયું શરૂ થઈ રહ્યું છે, આ નંબરવાળા લોકો માટે નવું સપ્તાહ મુશ્કેલ બની શકે છે. ચાલો જાણીએ કે કઈ રાશિના લોકો માટે નવું અઠવાડિયું પ્રેમ, કારકિર્દી, વિદ્યાર્થીઓ, વ્યવસાયની દ્રષ્ટિએ મુશ્કેલીઓ લાવી શકે છે. અંક જ્યોતિષ મુજબ 18 નવેમ્બરથી 24 નવેમ્બર સુધીનું સાપ્તાહિક આપની જન્મતારીખ મુજબ કેવુ જશે જાણીએ રાશિફળ .
2/6

મુલાંક -1-આજથી શરૂ થનારું નવું અઠવાડિયું નંબર 1 વાળા લોકો માટે મુશ્કેલ બની શકે છે. આ અઠવાડિયે તમે તમારા પ્રેમ સંબંધને જાળવી રાખવામાં નિષ્ફળ રહી શકો છો.. વિદ્યાર્થીઓનું મન અભ્યાસથી ભટકી શકે છે. જો તમે કામ કરશો તો કામનું દબાણ વધી શકે છે.ઉપાય- દરરોજ 19 વાર “ઓમ આદિત્યાય નમઃ” નો જાપ કરો.
Published at : 18 Nov 2024 11:49 AM (IST)
આગળ જુઓ





















