શોધખોળ કરો
Numerology: 16 સહિત આ તારીખે જન્મેલા લોકોને થશે લાભ, જાણો અંક જ્યોતિષ
Numerology: આજે 31 ઓક્ટોબર શુક્રવારનો દિવસ આપના મૂલાંક પરથી કેવો નિવડશે જાણીએ, આ સાથે આપનો મૂલાંક ક્યો છે તે જાણવાની પ્રોસેસ શું છે તે પણ સમજીએ
પ્રતીકાત્મક તસવીર
1/10

આ રીતે મેળવો આપનો મૂલાંક- ઉદાહરણ તરીકે, જો તમારી જન્મ તારીખ 22, 4 અને 13 છે, તો તમારો મૂલાંક 4 છે. તમારો મૂલાંક શોધવાની પદ્ધતિ: જો તમારી જન્મ તારીખ 22 છે, તો 2+2 નો સરવાલો કરો, જે ઉતર આવે તે મૂલાંક, મૂલાંક હંમેશા 1થી 9 વન ડિઝિટમાં હોય છે. એટલે કે 29 તારીખ હોય હોય તો 2 પ્લસ 9 તો 11 ઉત્તર આવે તો વન પ્લસ વન એટલે કે જવાબ 2 આવશે તો મૂલાંક 2 રહેશે.
2/10

મૂલાંક 1: આજનો દિવસ તમારા માટે સારો રહેશે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ શકે છે.
3/10

મૂલાંક 2: તમે તમારા પ્રેમી સાથે બહાર ફરવાનું આયોજન કરી શકો છો. તમને કોઈ સરસ ભેટ પણ મળી શકે છે.
4/10

મૂલાંક 3: આજનો દિવસ તમારા માટે ઘણી ખુશીઓ લાવશે. તમે ઘરે ઉજવણીનું આયોજન કરશો.
5/10

મૂલાંક 4: તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો. તો ઘરના વડીલોની સલાહ ચોક્કસ લો.
6/10

મૂલાંક 5: તમે આજે કોઈ મિત્રના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી શકો છો. તમે તેનો સંપૂર્ણ આનંદ માણશો.
7/10

મૂલાંક 6: આજનો દિવસ તમારા માટે સફળતાના દરવાજા ખોલશે; તમે તમારા કાર્યમાં સફળતા મેળવશો.
8/10

મૂલાંક 7: આજનો દિવસ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. ઘરે લક્ષ્મીનું આગમન થઈ શકે છે
9/10

મૂલાંક 8: તમારે કામ માટે થોડી દોડાદોડ કરવી પડી શકે છે. સાંજ સુધીમાં બધા કામ પૂર્ણ થઈ જશે
10/10

મૂલાંક 9: નાણાકીય લાભ માટે નવા રસ્તા ખુલી શકે છે. તમને ઉધાર આપેલા પૈસા પણ પાછા મળી શકે છે.
Published at : 31 Oct 2025 07:35 AM (IST)
આગળ જુઓ
Advertisement





















