શોધખોળ કરો
Weekly Ank Jyotish: જન્મતારીખ મુજબ 15 ઓક્ટોબરથી શરૂ થતું સપ્તાહ કેવું નિવડશે, જાણો સપ્તાહના લકી મુલાંક
Ank Jyotish: અંકશાસ્ત્ર દ્વારા જાણો આજથી શરૂ થતા નવા સપ્તાહનો લકી નંબર. ઓક્ટોબરના ત્રીજા સપ્તાહનું સાપ્તાહિક અંકશાસ્ત્ર શું કહે છે, જાણો અંક જ્યોતિષ રાશિફળ
પ્રતીકાત્મક તસવીર
1/6

Weekly Ank Jyotish 14-20 October 2024: આજથી એક નવું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ અંક ધરાવતા લોકો માટે નવું સપ્તાહ શુભ રહેશે. આ મૂલાંક વાળા લોકોને નોકરી, કરિયર, બિઝનેસ, પ્રેમ સંબંધમાં સફળતા મળશે, જાણો અંકશાસ્ત્ર પરથી આ સપ્તાહનો ભાગ્યશાળી અંક ક્યો છે.
2/6

મુલાંક 1-જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો છે, તેમનો મૂલાંક નંબર 1 છે. મૂલાંક નંબર 1 ધરાવતા લોકો માટે આ સપ્તાહ સારું રહેશે. કામ કરશો તો દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. વેપારી પ્રગતિ કરશે અને સારો નફો મેળવી શકશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે, તમારા લવ પાર્ટનર પ્રત્યે વફાદાર રહો.ઉપાયઃ- રવિવારે સૂર્યદેવની પૂજા કરો.
Published at : 14 Oct 2024 11:01 AM (IST)
આગળ જુઓ





















