શોધખોળ કરો
Vastu Tips: વાસ્તુ અનુસાર કિચનમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, દ્રરિદ્રતાને નોતરશે આ ભૂલ
Vastu Tips: જો રસોડામાં વાસ્તુ દોષ હોય તો પરિવારના સભ્યોને હંમેશા આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. વાસ્તુમાં રસોડાને લગતા ખાસ નિયમો છે, જેનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે.
પ્રતીકાત્મક
1/7

Vastu Tips: જો રસોડામાં વાસ્તુ દોષ હોય તો પરિવારના સભ્યોને હંમેશા આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. વાસ્તુમાં રસોડાને લગતા ખાસ નિયમો છે, જેનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે.
2/7

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુ અને દિશાનું વિશેષ મહત્વ હોય છે. ઘરમાં વાસ્તુના નિયમોનું પાલન કરવાથી સમૃદ્ધિ આવે છે જ્યારે વાસ્તુના નિયમોનું પાલન ન કરવાથી ઘરમાં ગરીબી આવે છે.
Published at : 17 May 2024 08:07 PM (IST)
Tags :
Kitchen Vastu Tipsઆગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ