શોધખોળ કરો

Vastu Tips For Love : વાસ્તુની આ ટિપ્સ આપના જીવનમાં પ્રેમ દેશે દસ્તક, મળશે ઇચ્છિત હમસફર

Vastu Tips For Love : જીવનમાં સાચો પ્રેમ મળે તો જીવન પહેલા કરતા વધુ સુંદર બની જાય છે. જો તમે પણ સાચો પ્રેમ મેળવવા માંગતા હોવ તો તમે વાસ્તુના કેટલાક અસરકારક ઉપાયો કરી શકો છો.

(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)

1/6
દુનિયામાં દરેક વ્યક્તિ સાચો પ્રેમ (Love) શોધવા માંગે છે પરંતુ એવા ઘણા લોકો છે જે જીવનભર ભટકતા રહે છે પરંતુ સાચો પ્રેમ પામી શકતા નથી. આવી સ્થિતિમાં તેઓ પોતાનું જીવન અધૂરું અનુભવવા લાગે છે. વાસ્તુશાસ્ત્રમાં એવી પદ્ધતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનાથી આપની જિંદગીમાં પ્રેમની દસ્તક થઇ શકે છે. મતલબ કે, જો તમે ઈચ્છિત પ્રેમ મેળવવા ઈચ્છો છો તો તમે વાસ્તુશાસ્ત્રના આ ઉપાયો કરી શકો છો. જાણીએ વાસ્તુશાસ્ત્રના કયા ઉપાયોથી પ્રેમ તમારા જીવનમાં દસ્તક આપી શકે છે.

2/6
વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે, ઇચ્છિત પ્રેમ મેળવવા માટે ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં બે સુંદર પક્ષીઓના ફોટા લગાવવા જોઈએ. આ તમારા જીવનમાં ચોક્કસપણે લવ દસ્તક દેશે. લવ બર્ડની ઘરમાં તસવીર પ્રેમ ઊર્જા આકર્ષે છે.

3/6
ઘણા લોકો રાત્રે પીળા બલ્બ કરે છે, પરંતુ આમ કરવાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અવરોધાય છે. તમારા ઘરમાં પ્રેમ અને સકારાત્મક ઉર્જા બની રહે માટે સફેદ રંગની લાઈટ એટલે કે રાત્રે માત્ર સફેદ રંગનો બલ્બ જ રાખવો જોઈએ.

4/6
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાધા-કૃષ્ણના ફોટા લગાવવાથી તમારા જીવનમાં ક્યારેય પ્રેમની કમી નથી આવતી. આમ કરવાથી ઇચ્છિત પ્રેમ પણ તમારા જીવનમાં આકર્ષિત થાય છે. ઘરમાં રાધા-કૃષ્ણના ફોટા રાખવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

5/6
વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરની દિવાલોને લીલા, લાલ, કેસરી કે પીળા રંગથી રંગાવો. આ સિવાય જો તમે ઈચ્છિત પ્રેમ મેળવવા ઈચ્છો છો તો ઘરની દીવાલો પર ક્યારેય પણ વાદળી રંગ ના લગાવો. આ રંગ  તમારી લવ લાઈફ પર વિપરિત અસર કરે છે.

6/6
નેચરલ પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશ પણ ઘરમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. તમારા ઘરમાં એવી દિશામાં  બારીઓ હોવી જોઈએ. જ્યાંથી સવારનો સૂર્યપ્રકાશ રૂમમાં પહોંચે છે. જો આવું થાય, તો તમારા જીવનમાં  પ્રેમના પ્રવેશની શક્યતા વધી જાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટના મેયર સરકારી ગાડી લઇ મહાકુંભમાં પહોંચ્યા, જાણો કેટલું આવ્યું બિલ?

Congress: અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે છોડ્યો કોંગ્રેસનો હાથ, પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપ

PM Modi On Gautam Adani: પીએમ મોદીને અમેરિકામાં ગૌતમ અદાણી વિશે પૂછવામાં આવ્યો સવાલ, જાણો પ્રધાનમંત્રીએ શું  આપ્યો જવાબ

'PM મોદી મારા સારા મિત્ર', બિઝનેસ, ચીન સહિત અનેક મુદ્દા પર શું બોલ્યા ટ્રમ્પ, જાણો 10 અપડેટ્સ

ABP Premium

વિડિઓઝ

Faisal Patel : સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનું કોંગ્રેસને બાયબાય, શું કરી જાહેરાત?PM Modi and Donald Trump hold bilateral talks: PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કયા મુદ્દે થઈ વાતચીત?Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમમાં પાગલપનની પરાકાષ્ઠા કેમ?Hun To Bolish : હું તો બોલીશ : કેમ છલકાયું દીકરીનું દર્દ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના મેયર સરકારી ગાડી લઇ મહાકુંભમાં પહોંચ્યા, જાણો કેટલું આવ્યું બિલ?
રાજકોટના મેયર સરકારી ગાડી લઇ મહાકુંભમાં પહોંચ્યા, જાણો કેટલું આવ્યું બિલ?
Congress: અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે છોડ્યો કોંગ્રેસનો હાથ, પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપ
Congress: અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે છોડ્યો કોંગ્રેસનો હાથ, પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપ
PM Modi On Gautam Adani: પીએમ મોદીને અમેરિકામાં ગૌતમ અદાણી વિશે પૂછવામાં આવ્યો સવાલ, જાણો પ્રધાનમંત્રીએ શું  આપ્યો જવાબ
PM Modi On Gautam Adani: પીએમ મોદીને અમેરિકામાં ગૌતમ અદાણી વિશે પૂછવામાં આવ્યો સવાલ, જાણો પ્રધાનમંત્રીએ શું આપ્યો જવાબ
'PM મોદી મારા સારા મિત્ર', બિઝનેસ, ચીન સહિત અનેક મુદ્દા પર શું બોલ્યા ટ્રમ્પ, જાણો 10 અપડેટ્સ
'PM મોદી મારા સારા મિત્ર', બિઝનેસ, ચીન સહિત અનેક મુદ્દા પર શું બોલ્યા ટ્રમ્પ, જાણો 10 અપડેટ્સ
Health Tips: ઠંડા પાણીમાં તરવાથી નહીં પડો બીમાર, વધશે રોગપ્રતિકારક શક્તિ, જાણો શું કહે છે વિજ્ઞાન

RBI News Update: RBIએ આ બેંક પર લગાવ્યો પ્રતિબંધ, પૈસા નહીં ઉપાડી શકે થાપણદારો

Chhaava Review: વિક્કી કૌશલના કરિયરનું બેસ્ટ પરફોર્મન્સ, અક્ષય ખન્ના-વિનીત સિંહ પણ છવાયા

મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાને ભારતને સોંપશે અમેરિકા, ટ્રમ્પની જાહેરાત

Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.