શોધખોળ કરો
Vastu Tips: આ વસ્તુ ખરાબ થાય બાદ ભૂલથી પણ ન રાખો ઘરમાં આર્થિક નુકસાન સાથે નોતરશે આ મુશ્કેલી
વાસ્તુશાસ્ત્રમાં ઘરની જાળવણીનું વર્ણન કરવામાં આવ્યું છે. જેના કારણે ઘર સુંદર અને સુવ્યવસ્થિત રહે છે. આ ઉપરાંત ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ વધે છે
પ્રતીકાત્મક તસવીર
1/6

શું તમે જાણો છો કે આ નકામી વસ્તુઓ તમારા ગ્રહોને બગાડી રહી છે અને તમારા જીવન પર પ્રતિકૂળ અસર કરી રહી છે. તેથી, આ વસ્તુઓને ઘરની બહાર ફેંકી દો તે તમારા માટે વધુ સારું છે. આવો જાણીએ કઈ સામગ્રી કઈ ગ્રહને નબળો બનાવે છે.
2/6

સુકાઈ ગયેલા વૃક્ષો અને છોડ: જ્યારે ઘરના વૃક્ષો અને છોડ સુકાઈ જાય તો તેને કાઢીને નવો છોડ વાવો. કારણ કે સૂકા વૃક્ષો અને છોડ બુધ ગ્રહને નુકસાન પહોંચાડે છે અને તેના કારણે તમારી બુદ્ધિ ક્ષીણ થવા લાગે છે.
Published at : 22 May 2024 02:35 PM (IST)
આગળ જુઓ





















