શોધખોળ કરો
હોળીના રંગોથી ખરાબ થઇ ગઇ છે કાર? આ આસાન ટિપ્સથી ઘરે જ કરો વૉશિંગ, થઇ જશે પહેલા જેવી ચકચકાટ, જાણો TIPS
કાર વૉશિંગ ટિપ્સ
1/9

નવી દિલ્હીઃ હોળીનો તહેવાર પુરો થઇ ગયો છે. હોળી રંગોનો તહેવાર હોવાથી ઘણીવાર હોળી રમતી વખતે કેટલીક વસ્તુઓ અને સાધનો-વ્હીકલો પર પણ હોળીના રંગો ચોંટી જાય છે. હોળીના તહેવારમાં લોકો સામેવાળાને રંગો લગાડવાની સાથે સાથે તેમના ઘરની બહાર રાખેલા કાર-બાઇક સહિતના વ્હીકલોને પણ રંગોથી રંગી નાંખતા હોય છે. પરંતુ હોળી પુરી થયા પછી આવા રંગોને કાર કે બાઇક પરથી કાઢવા ખર્ચનો સામનો કરવો પડે છે. જો તમારી કાર પર આવા રંગો લાગેલા હોય તો તમે આસાન ટિપ્સ અપનાવી ઘરે જ વૉશિંગ કરીને કારને ચમકાવી શકો છે. જાણો ઘરે કઇ રીતે કરી શકાય કારને વૉશ અને ક્લિન.....
2/9

આજે અમે તમને એવી ટ્રિક બતાવી રહ્યાં છીએે જેની મદદથી તમે ઓછી કિંમતે પોતાની કારેને એકદમ નવી જેવી ચમકદાર બનાવી શકો છો. જોકે ઘરે કારને ક્લિન કરતી વખતે કેટલીક ખાસ વાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે. જાણો ટિપ્સ વિશે.....
Published at : 30 Mar 2021 01:55 PM (IST)
આગળ જુઓ





















