શોધખોળ કરો
Mangal Gochar 2024: વૃષભ રાશિમાં મંગળનું ગોચર થતાં 4 રાશિ જાતકને મળશે અપાર સફળતા, જાણો ભાગ્યશાળ રાશિ
મંગળનું રાશિ પરિવર્તન કેટલીક રાશિના લોકોના જીવનમાં સુખ, ઐશ્વર્ય, ધન અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લાભદાયી રહેશે
પ્રતીકાત્મક તસવીર
1/5

વૃષભ - મંગળ શુક્રની રાશિ વૃષભમાં ગોચર કરી રહ્યો છે, શુક્ર અને મંગળ વચ્ચે મિત્રતાની લાગણી છે. આવી સ્થિતિમાં આધ્યાત્મિકતામાં તમારી રુચિ વધશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
2/5

મંગળ 12 જુલાઈ, 2024 ના રોજ સાંજે 07:12 વાગ્યે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. મંગળ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે.
Published at : 10 Jul 2024 08:53 AM (IST)
આગળ જુઓ





















