શોધખોળ કરો
Astrology Tips: કોઇ મુલ્યવાન વસ્તુ ગૂમ થઇ ગઇ હોય તો, દુર્ગા સમક્ષ કરો આ સચોટ પ્રયોગ, ખોવાયેલી ચીજ મળી જશે
ઘણીવાર અનેક પ્રયત્નો પછી પણ ખોવાયેલી વસ્તુ મળી શકતી નથી. જ્યોતિષમાં એવા કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જે તમને તમારી ખોવાયેલી કિંમતી ચીજવસ્તુઓ જલ્દી પરત અપાવી શકે છે.
પ્રતીકાત્મક તસવીર
1/6

Astrology Tips: ઘણીવાર અનેક પ્રયત્નો પછી પણ ખોવાયેલી વસ્તુ મળી શકતી નથી. જ્યોતિષમાં એવા કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જે તમને તમારી ખોવાયેલી કિંમતી ચીજવસ્તુઓ જલ્દી પરત અપાવી શકે છે.
2/6

જો તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય તો મા દુર્ગાના મંદિરમાં 2 નારિયેળ ચઢાવો અને બટુક ભૈરવના મંત્રનો જાપ કરો. ખોવાયેલી વસ્તુઓ પાછી મેળવવા માટે દેવી દુર્ગા અને બાબા ભૈરવને પ્રાર્થના કરો. એવું માનવામાં આવે છે કે તમને તમારી વસ્તુઓ જલ્દી મળી જશે.
Published at : 29 Jul 2023 11:23 AM (IST)
આગળ જુઓ





















