શોધખોળ કરો
51 Shaktipeeth Partikrama: અંબાજીમાં ગબ્બર પર 51 શક્તિપીઠની પરિક્રમામાં ઉમટ્યાં શ્રદ્ધાળુઓ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ કર્યા દર્શન
51 Shaktipeeth Partikrama: અંબાજી ખાતે ગબ્બર પર 12 થી 16 ફેબ્રુઆરી 2023 દરમિયાન 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
શંકર ચૌધરી
1/9

આ પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે. મહોત્સવ દરમિયાન ગુજરાતમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો આવશે.
2/9

શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત વિશ્વભરમાં બિરાજમાન 51 શક્તિપીઠના એક સાથે દર્શનના લ્હાવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિક ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
Published at : 13 Feb 2023 12:12 PM (IST)
આગળ જુઓ




















