શોધખોળ કરો
Ganesh Chaturthi 2023: 300 વર્ષ બાદ ગણેશ ચતુર્થી પર બનશે એક સાથે 3 શુભ યોગ, આ રાશિના જાતકોનું વધશે બેંક બેલેંસ
Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરે ગણપતિની મૂર્તિ લાવે છે અને 10 દિવસ સુધી તેની પૂજા કરે છે. જ્યોતિષના મતે આ વખતે ગણેશ ચતુર્થી પર એકસાથે ત્રણ શુભ યોગો બનવા જઈ રહ્યા છે.
ગણેશ ચતુર્થી
1/7

હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે ગણેશ ચતુર્થી 18 સપ્ટેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે. તે બપોરે 2:09 વાગ્યે શરૂ થશે અને 19 સપ્ટેમ્બરે બપોરે 3:13 વાગ્યા સુધી ચાલશે.
2/7

આ વર્ષે ઘણા એવા સંયોગો અને શુભ યોગો બની રહ્યા છે, જેના કારણે ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ખાસ બનવાનો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 300 વર્ષ બાદ ગણેશ ચતુર્થીના દિવસે એક સાથે ત્રણ શુભ યોગ બનવા જઈ રહ્યા છે. આ દિવસે બ્રહ્મ યોગ, શુક્લ યોગ અને શુભ યોગ રહેશે.
Published at : 12 Sep 2023 04:00 PM (IST)
આગળ જુઓ





















