શોધખોળ કરો

Gupt Navratri 2023 Totke: ગુપ્ત નવરાત્રિમાં શુક્રવારે કરો આ ઉપાય, શત્રુ આસપાસ પણ નહીં ફરકે

Gupt Navratri 2023 Totke: એવું કહેવાય છે કે જેઓ દેવી દુર્ગાની ઉપાસના કરે છે તેઓ ક્યારેય દુશ્મનોથી પરેશાન થતા નથી. ગુપ્ત નવરાત્રિમાં તમે કેટલાક ઉપાય કરીને પણ શત્રુના અવરોધોથી મુક્તિ મેળવી શકો છો.

ગુપ્ત નવરાત્રિ

1/6
પ્રોપર્ટીના મામલામાં વારંવાર કોર્ટના ચક્કર લગાવવા પડતા હોય, પરંતુ જો સફળતા ન મળી રહી હોય તો શુક્રવારે ગુપ્ત નવરાત્રિમાં મહાકાળી મંદિરમાં દેવી સમક્ષ બે મુખવાળો ઘીનો દીવો પ્રગટાવો.  ॐ क्रीं क्रीं क्रीं हलीं ह्रीं खं स्फोटय क्रीं क्रीं क्रीं फट । મંત્રના 3 જાપ કરો. આ કારણે કાયદાકીય બાબતો તમારા પક્ષમાં રહેશે.

2/6
જો તમને તમારા કરિયરમાં ઈચ્છિત સફળતા ન મળી રહી હોય, તમારા વિરોધી અડચણ બની રહ્યા હોય તો ગુપ્ત નવરાત્રિ દરમિયાન શુક્રવારે દેવીને ગોળ ચઢાવો અને પછી તેને ગરીબોમાં વહેંચો. એવું માનવામાં આવે છે કે તેનાથી દુશ્મનને શાંત થાય છે.

3/6
જો ઘરમાં અશાંતિનું વાતાવરણ હોય, રોજ એક યા બીજી દુર્ઘટના થતી હોય તો ગુપ્ત નવરાત્રિ દરમિયાન 11 લીંબુની માળા બનાવીને મહાકાળીને અર્પણ કરો. દરરોજ દેવીના નિર્વાણ મંત્રની એક માળાનો જાપ કરો. તેનાથી જાદુ-ટોણાનો નાશ થાય છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી.

4/6
જો પરિવારનો કોઈ સભ્ય ગંભીર બીમારીથી પીડિત હોય તો શુક્રવારે મહાકાળીનાં ચરણોમાં સફેદ અબીલ ચઢાવો. એવું માનવામાં આવે છે કે તેનાથી દર્દીના સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો થઈ શકે છે.

5/6
જો શુભ કાર્ય કરતા પહેલા વારંવાર મુશ્કેલીઓ આવતી હોય તો ગુપ્ત નવરાત્રિની નવમી તિથિએ નવ કન્યાઓને માખણથી બનેલી ખીર ખવડાવો. આ પછી દક્ષિણા આપો અને ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવો. તમામ અવરોધો દૂર થશે.

6/6
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો

Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત

Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી

Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે  ચૂકવવી પડશે વધુ રકમ

ABP Premium

વિડિઓઝ

Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં બેકાબૂ કારે કચેડ્યા લોકોને, 80 લોકો ઈજાગ્રસ્ત; 2ના મોતMorbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાંHun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે  ચૂકવવી પડશે વધુ રકમ
Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે ચૂકવવી પડશે વધુ રકમ
Year Ender 2024: એથ્લેટિક્સ માટે શાનદાર રહ્યું વર્ષ 2024, પરંતુ નીરજ ચોપરા ચૂકી ગયો ઓલિમ્પિક ગોલ્ડ

Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ

lifestyle: તમે નોનવેજ ખાધા વિના પણ મેળવી શકો છો પુષ્કળ પ્રોટીન, આજે જ આહારમાં સામેલ કરો આ ફૂડ

Winter Solstice 2024: આજે છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ,માત્ર આટલા કલાકમાં જ આથમી જશે સૂર્ય

Embed widget