શોધખોળ કરો
Hanuman Jayanti 2024: હનુમાન જયંતિ પર ભૂલથી પણ ના ખરીદો આ વસ્તુઓ, નારાજ થઇ જશે બજરંગબલી
Hanuman Jayanti 2024 Date: હનુમાન જયંતિ ચૈત્ર પૂર્ણિમા, મંગળવાર, 23 એપ્રિલ 2024 ના રોજ ઉજવવામાં આવશે. શાસ્ત્રો અનુસાર મંગળવારે કેટલીક વસ્તુઓની ખરીદી કરવી વર્જિત છે. તેનાથી હનુમાનજી ગુસ્સે થઈ જાય છે.
હનુમાન દાદા
1/7

Hanuman Jayanti 2024 Date: હનુમાન જયંતિ ચૈત્ર પૂર્ણિમા, મંગળવાર, 23 એપ્રિલ 2024 ના રોજ ઉજવવામાં આવશે. શાસ્ત્રો અનુસાર મંગળવારે કેટલીક વસ્તુઓની ખરીદી કરવી વર્જિત છે. તેનાથી હનુમાનજી ગુસ્સે થઈ જાય છે.
2/7

મંગળવાર હનુમાનજીની પૂજા અને ઉપવાસ માટે સમર્પિત છે, કારણ કે તે હનુમાનજીનો પ્રિય વાર છે. આવી સ્થિતિમાં આ વર્ષે હનુમાન જયંતિ પણ મંગળવારે આવી રહી છે, જે ખૂબ જ શુભ સંયોગ માનવામાં આવે છે. મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
Published at : 22 Apr 2024 03:54 PM (IST)
આગળ જુઓ