શોધખોળ કરો
પતિ-પત્નીએ બેડરૂમમાં રાખવી જોઈએ આ ખાસ કાળજી, જાણો સરળ વાસ્તુ ટિપ્સ
પતિ-પત્નીએ બેડરૂમમાં રાખવી જોઈએ આ ખાસ કાળજી, જાણો સરળ વાસ્તુ ટિપ્સ
બેડરુમ વાસ્તુ ટિપ્સ
1/6

વાસ્તુ દોષ વૈવાહિક જીવન પર પણ અસર કરે છે. જેના કારણે ઘણીવાર સંબંધો બગડે છે. પતિ-પત્ની વચ્ચેનો સંબંધ પ્રેમ, વિશ્વાસ અને આદર પર આધારિત છે.
2/6

પતિ-પત્નીનો બેડરૂમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવો શુભ માનવામાં આવે છે. આ દિશાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને સ્નેહ વધે છે. આ સિવાય બેડનું ખાસ ધ્યાન રાખો.
Published at : 12 Aug 2025 02:06 PM (IST)
આગળ જુઓ





















