શોધખોળ કરો
Ambaji Melo: ભાદરવી પૂનમના મેળા પહેલા અંબાજી મંદિર રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું, જુઓ તસવીરો
ભાદરવી પૂનમએ યાત્રાધામ અંબાજી જવા ગુજરાતભરમાંથી પગપાળા સંઘ રવાના થયા છે. બાવન ગજની ધજા સાથે અંબાજીમાં ભક્તોએ પ્રયાણ શરૂ કર્યું છે. 9 સપ્ટેમબરના રોજ તમામ ભક્તો પગપાળા અંબાજી પહોચશે.
અંબાજી મંદિર
1/9

અંબાજી માં 5 સેપ્ટેમ્બર થી 10 સેપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમ નો મહામેળો યોજાશે.
2/9

આ પ્રસંગે અંબાજી મંદિર ને ખાસ રીતે શણગારવા માં આવ્યું છે. અંબાજી મંદિર રંગબેરંગી રોશનીથી સજાવાયું છે.
Published at : 04 Sep 2022 11:30 AM (IST)
આગળ જુઓ





















