શોધખોળ કરો
Valentine’s Day 2023: વેલેન્ટાઈન ડે પર કરો રાધા-કૃષ્ણની પ્રેમ નગરીના દર્શન, આ છે પ્રસિદ્ધ 7 મંદિર
Valentine’s Day:આજે પણ રાધા-કૃષ્ણનું નામ અમર અને અનોખી પ્રેમ કથામાં લેવામાં આવે છે. રાધા-કૃષ્ણનો પ્રેમ અનન્ય અને આધ્યાત્મિક છે. વેલેન્ટાઈન ડે પર તમે રાધા-કૃષ્ણના આ પ્રખ્યાત મંદિરોની મુલાકાત લઈ શકો છો.
વેલેન્ટાઈન ડે
1/7

બરસાના રાધા-કૃષ્ણ મંદિર - મથુરા પાસે બરસાનાની મધ્યમાં ટેકરીની ટોચ પર રાધા રાણીનું મંદિર છે. આ ભવ્ય મંદિર રાધા-કૃષ્ણને સમર્પિત છે. એવું કહેવાય છે કે આ મંદિર 1675માં રાજા વીર સિંહે બનાવ્યું હતું.
2/7

પ્રેમ મંદિર - વૃંદાવનમાં રાધા-કૃષ્ણનું પ્રેમ મંદિર અતૂટ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ 2012માં થયું હતું. આ મંદિર એટલું સુંદર છે કે તેની સુંદરતા દરેકને મોહી લે છે.
Published at : 14 Feb 2023 02:34 PM (IST)
આગળ જુઓ





















