શોધખોળ કરો
PM મોદીએ 5 હજાર વર્ષ પૌરાણિક મંદિરમાં કરી પૂજા, કહેવાય છે દક્ષિણનું દ્વારકા
PM Modi Kerala Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના ગુરુવાયુર મંદિરમાં ફિલ્મ અભિનેતા અને રાજકારણી સુરેશ ગોપીની પુત્રીના લગ્નમાં પણ હાજરી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાયુર મંદિરની મુલાકાત લીધા બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી.
1/7

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમની કેરળની મુલાકાત દરમિયાન બે મંદિરો - શ્રી રામસ્વામી મંદિર અને ગુરુવાયુર મંદિરમાં પ્રાર્થના કરી હતી.
2/7

તેમણે ગુરુવાયુર મંદિરમાં તુલાભારમ વિધિ કરી હતી. આ ધાર્મિક વિધિમાં કોઈપણ વ્યક્તિ તેના વજન જેટલું ફળ અથવા અનાજ દાન કરે છે. તમને જણાવી દઈએ કે ગુરુવાયુર મંદિરનું દક્ષિણ ભારતમાં દ્વારકા જેટલું જ મહત્વ છે.
Published at : 17 Jan 2024 04:47 PM (IST)
આગળ જુઓ





















