શોધખોળ કરો
દ્વારકાધીશના ચરણોમાં ભક્તોએ સોનાનાં બે હાર અર્પણ કર્યા, જુઓ તસવીરો
Dwarkadhish: દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા દ્વારકાધીશ મંદિરે અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવીને પોતાની મનોકામના પૂર્ણ કરતાં હોય છે.
દ્વારકાધીશ
1/5

દ્વારકાધીશ મંદિરમાં સોમવારે બે અલગ અલગ ભક્તો દ્વારા સોનાના હાર અર્પણ કરવામાં આવ્યા હતા.
2/5

જેમાં એક ભક્ત દ્વારા 220 ગ્રામ એટલે કે 22 તોલા સોનાનો હાર અર્પણ કરાયો હતો. હાલના 22 કેરેટ સોનાના ભાવની બજાર કિંમત મુજબ આ હારની અંદાજિત કિંમત 12 લાખ રૂપિયાથી વધુ થાય છે.
Published at : 27 Jun 2023 11:14 AM (IST)
આગળ જુઓ





















