શોધખોળ કરો
Kaal Bhairav Jayanti 2023: કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાયો, શિવજીની કૃપાથી અટકેલા કામ થશે પુરા
Kaal Bhairav Jayanti 2023: 5 ડિસેમ્બર 2023 એ ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપ કાળ ભૈરવની જન્મજયંતિ છે. તેમને દંડાધિપતિ પણ કહેવામાં આવે છે.
Kaal Bhairav Jayanti 2023
1/7

Kaal Bhairav Jayanti 2023: 5 ડિસેમ્બર 2023 એ ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપ કાળ ભૈરવની જન્મજયંતિ છે. તેમને દંડાધિપતિ પણ કહેવામાં આવે છે. કાળ ભૈરવ જયંતિના દિવસે પૂજા અને ઉપાય કરવાથી જીવનની સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થાય છે.
2/7

પંચાંગ અનુસાર, માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ કાળ ભૈરવની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે, જે આ વર્ષે 5 ડિસેમ્બર મંગળવારના રોજ છે. આ તિથિએ ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપ કાળ ભૈરવની પૂજા કરવામાં આવે છે. જો તમે જીવનમાં પરેશાનીઓથી મુક્તિ અને સુખ ઈચ્છતા હોવ તો આ દિવસે ચોક્કસ ઉપાય કરો.
Published at : 05 Dec 2023 11:26 AM (IST)
આગળ જુઓ





















