શોધખોળ કરો
Janmashtami 2022:જન્માષ્ટમીના અવસરે ઘરે લાવો મોરપિચ્છ, મોરપંખ રાખવાના આ છે અદભૂત ફાયદા
જ્યોતિષ અને વાસ્તુમાં મોરપંખને નવગ્રહના પ્રતિનિધિ મનાય છે.તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ગ્રહ દોષ પણ શાંત થાય છે.

Janmashtami 2022
1/8

જ્યોતિષ અને વાસ્તુમાં મોરપંખને નવગ્રહના પ્રતિનિધિ મનાય છે.તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ગ્રહ દોષ પણ શાંત થાય છે.
2/8

આપના ઘરના પૂજાસ્થાન પર 5 મોરપિચ્છ અવશ્ય રાખો અને નિયમિત તેની પૂજા કરો. બાદ એકવીસ દિવસ બાદ મોરપિચ્છ લોકરમાં રાખો, આ પ્રયોગથી ધનધાન્યની વૃદ્ધિ થશે અને અટકેલા કામ પૂર્ણ થશે.
3/8

બેડરૂમમાં મોરપિચ્છ રાખવાથી પતિ-પત્નીના સંબંધોમાં મધૂરતા આવે છે. દાંપત્ય જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે.
4/8

ઘરમાં મોરપિચ્છ રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઘરમાં પૂજા સ્થાન પર 5 મોરપિચ્છ અવશ્ય રાખો.
5/8

મોરપિચ્છને ઘરમાં રાખવાથી જીવજંતુ પણ ઘરમાં પ્રવેશ કરતા નથી.
6/8

બાળકનું મન અભ્યાસમાં લાગતું ન હોય તો તેના પુસ્તકમાં મોરપિચ્છ મૂકી દેવાથી બાળકની એકાગ્રતા વધે છે.
7/8

ઘરમાં અને પૂજા સ્થળે મોરપિચ્છ રાખવાથી ગરોળી ઘરમાં પ્રવેશ કરતી અને અન્ય વિષેલે જીવ પણ ઘરથી દૂર રહે છે.
8/8

મોરપિચ્છને ઘરમાં રાખવાથી ગ્રહો શાંત થવાની સાથે વાસ્તુ દોષ પણ દૂર થાય છે.
Published at : 19 Aug 2022 08:02 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
