શોધખોળ કરો
Janmashtami 2024 Date: બાંકે બિહારી મંદિરમાં ક્યારે ઉજવાશે જન્માષ્ટમી? અહી જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
Banke Bihari Mandir: શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે.આ દિવસે મંદિર પરિસરમાં મધ્યરાત્રિએ બાળ ગોપાલનો અભિષેક અને પૂજા કરવામાં આવશે.
ફોટોઃ ABP live
1/7

Krishna Janmashtami 2024 in Banke Bihari Mandir: શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. આ દિવસે મંદિર પરિસરમાં મધ્યરાત્રિએ બાળ ગોપાલનો અભિષેક અને પૂજા કરવામાં આવશે.
2/7

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં 27 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. અહીં બાંકે બિહારીજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત છે. આ મંદિરમાં વર્ષના 365 દિવસ ભક્તોની ભીડ રહે છે. જન્માષ્ટમી પર ભગવાનના વિશેષ દર્શન થાય છે.
Published at : 23 Aug 2024 02:31 PM (IST)
આગળ જુઓ




















